બોટાદ જિલ્લા ના બરવાળા ખાતે કોરોના ના લીધે પોતાના વતન તરફ ચાલીને આવી રહેલ તેમજ રાહદારીઓ માટે બાબાજી ગ્રૂપ દ્વારા રસ્તે નિકલતા રાહદારીઓ માટે પાણી તેમજ બિસ્કિટ વિતરણ કરી માનવતા નું ઉદાહરણ પુરૂ પાડયુ

બોટાદ જિલ્લા ના બરવાળા ખાતે કોરોના ના લીધે પોતાના વતન તરફ ચાલીને આવી રહેલ તેમજ રાહદારીઓ માટે બાબાજી ગ્રૂપ દ્વારા રસ્તે નિકલતા રાહદારીઓ માટે પાણી તેમજ બિસ્કિટ વિતરણ કરી માનવતા નું ઉદાહરણ પુરૂ પાડયુ

બરવાળા ખાતે કોરોના ના લીધે પોતાના વતન તરફ ચાલીને આવી રહેલ તેમજ રાહદારીઓ માટે બાબાજી ગ્રૂપ દ્વારા રસ્તે નિકલતા રાહદારીઓ માટે પાણી તેમજ બિસ્કિટ વિતરણ કરી માનવતા નું ઉદાહરણ પુરૂ પાડયુ હતુ અને લોકો ને કામ સિવાય ઘર બાર નો નિકલ્વા અને સાવચેતી રાખવા માટે અપીલ કરવામા આવી હતી.

રિપોર્ટર. ઉમેશ ગોરાહવા

Translate »
%d bloggers like this: