બરવાળા pgvcl વીજળી અધિનિયમ 2003ની કલમ 126 નો દૂર ઉપયોગ કરી પોતાનો ટાર્ગેટ પૂરો કરવા નિર્દોષને શિકાર બનાવેછે

બરવાળા બ્રેકીંગ ન્યૂઝ
21/10/2019

બરવાળા pgvcl વીજળી અધિનિયમ 2003ની કલમ 126 નો દૂર ઉપયોગ કરી પોતાનો ટાર્ગેટ પૂરો કરવા નિર્દોષને શિકાર બનાવેછે

સવારના 7:00 કલાકે બરવાળા ગુજરાત વીજકંપની લિમિટેડ ના કર્મચારીઓ લાઈટનું ચેકીંગ કરવા નીકળેલ અને જે વ્યક્તિ ઓને મીટર નહતા અને લાઈટની ચોરી કરતા હતા તેમને પડતા મૂકી જે વ્યક્તિ ને મીટર હતા અને વીજ ચોરી ન કરતા હતા તેમની પાસે જય તમારૂં લાઈટ બિલ દેખાડો દેખાડીયા પછી તમારું લાઈટ બિલ કેમ ઓછું આવેછે તેવું કહેવા લાગીયા

સાહેબ ને કહીંયુ કે અમારું લાઈટ બિલ ઓછું આવેછે
એનું કારણ છેકે અમો બીન જરૂરી વપરાશ નથી કરતા સાહેબે કાંઈ ધયાનમાં લીઘું નહી અને 2000/-રૂપિયાની માંગણી કરી માંગેલા રૂપિયા ન આપતા અંકે રૂપિયા 19316.55/-દંડ આપવામાં આવીયો

2000/-રૂપિયા દંડ ના ભરપાઈ pgvcl ગુજરાત વિધુત બોર્ડ ની કચેરીમાં ભરપાઈ કરિયાછે કરિયાનું કારણ કે એકવાર દંડ આપીયા પછી દંડ ભરપાઈ ન કરોતો મીટર કપાઈ જશે

રિપોર્ટર ગોરાહવાઉમેશ

Translate »
%d bloggers like this: