લાઠી શહેર માં “ફોજી સન્માન સમારોહ” યોજાયો.

લાઠી શહેર માં “ફોજી સન્માન સમારોહ” યોજાયો
લાઠી શહેર માં કલાપી સ્પોર્ટ્સ એકેડમી-લાઠી દ્વારા આયોજિત નિવૃત એરમાર્શલ જનકકુમારસિંહજી ગોહિલ ના જન્મ જયંતિ પ્રસંગે ” ફોજી સન્માન સમારોહ” યોજાયેલ આ સમારોહ માં સંજયભાઈ લાખાણી (નિવૃત આર્મી ઓફિસર), જીતુભાઇ ડેર (અગ્રણી અમરેલી), ભરતભાઇ પાડા (પ્રભારી- અમરેલી શહેર ભાજપ), અનિલભાઈ નાઢા (પ્રમુખ- લાઠી શહેર ભાજપ), રાજુભાઇ ભુતૈયા (ચેરમેન- લાઠી માર્કેટિંગ યાર્ડ), એમ.પી.રામાણી (આચાર્ય- કપાપી સ્કૂલ), મેઘાભાઈ ડાંગર (પ્રમુખ- વેપારી મંડળ), દિનેશ કુનદનાણી (મહામત્રી- વેપારી મંડળ), જે.ડી.પટેલ (નાગરિક બેન્ક), ભરતભાઇ સુતરિયા (પૂર્વ પ્રમુખ- લાઠી તાલુકા પંચાય),મનહરસિંહ ગોહિલ (મોનાર્ક સંકુલ), ધર્મશભાઈ સોની (પ્રમુખ- લાઠી શહેર યુવા ભાજપ), રીટાબેન ભટ્ટ (મહિલા અગ્રણી) સહિત બહોળી સંખ્યા માં યુવાનો હાજર રહેલ.
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ભરતભાઈ પાડા એ કરેલ. જ્યારે આભારવિધિ દર્શન દેસાણી એ કરેલ. કાર્યક્રમ ને સફળ બનનાવવા દર્શન દેસાણી , જય નાંઢા, કેતન રામાણી, રોમીલ કોટડીયા એ જહેમત ઉઠાવેલ.
રિપોર્ટર વિમલ ઠાકર દામનગર
Translate »
%d bloggers like this: