પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યાં જીતુ વાઘાણી
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યાં જીતુ વાઘાણી
ગાંધીનગર લોકોસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા હવે અંતિમ તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કે પાર્ટીના પ્રચાર-પ્રસારને લઈને પશ્ચિમ બંગાળના પ્રવાસે છે તેમની સાથે ગુજરાત ભાજપાના અગ્રણીઓ તેમજ કાર્યકરો પણ જોડાયા છે
