ધર્મના ધામમાં મીડિયાકર્મીઓને પોલીસે ધોકાવ્યા સમસ્ત મીડિયા જગતમાં આક્રોશ

ધર્મના ધામમાં મીડિયાકર્મીઓને પોલીસે ધોકાવ્યા સમસ્ત મીડિયા જગતમાં આક્રોશજૂનાગઢમાં પોલીસે મીડિયાકર્મીઓ પર લાઠીચાર્જ કર્યો પત્રકાર અને કેમેરામેન પર આરોપી હોય તેમ લાઠીચાર્જ કરનાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જેતપુર પ્રિન્ટ તેમજ ઇલેટ્રોનીક મીડિયાએ સરકાર સમક્ષ કરી માંગ

ખુબજ દુઃખદ અને વખોડવા લાયક ઘટના

જૂનાગઢ ખાતે નિષ્પક્ષ રીતે પોતાની ફરજ અને પત્રકાર ધર્મનું પાલન કરી રહેલા પત્રકારો તેમજ મીડિયાકર્મી પર ગુજરાત પોલીસે કોઈ ચોક્કસ વ્યક્તિની સૂચનાના ઈશારે લાઠીઓ વરસાવીને અંગ્રેજ શાસનની યાદ કરાવી

આવા બનાવને ધોરાજીના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો દ્વારા વખોડી કાઢી જવાબદારોને સસ્પેન્ડ કરવા માગણી કરવામાં આવશે

પોલીસ અને પત્રકારો એકમેકના પર્યાય હોય, ત્યારે આવી ઘટનાઓ દુઃખદ કહી શકાય

સંદેશની ટિમ પર લાઠી વરસાવી… રહીમ લાખાણી અને કેમેરામેન કરી રહ્યા હતા રિપોર્ટિંગ

સંદેશની ટીમના કેમેરામેન વિપુલભાઈ બોરીચા પર વરસાવી લાઠી

સમસ્ત ગુજરાતના મીડિયા જગતમાં આક્રોશ

Translate »
%d bloggers like this: