BREAKING

દામનગર પોલિસ અધિકારી નું અકસ્માત માં મોત

બ્રેકીંગ
અમરેલી: સાવરકુંડલાના પાવર પ્લાન્ટ નજીક ટ્રક ને બાઈક વચ્ચે અકસ્માત

ટ્રકે બાઈક ચાલક પોલીસ કર્મીને લીધા હડફેટે

પોલીસ કર્મીને સાવરકુંડલા હોસ્પિટલે ખસેડતા થયું મોત

દામનગર ખાતે ફરજ બજાવતા A.S.I.વિનુભાઈ સૌંદરવા નામના પોલીસ કર્મીનું મોત

પોલીસ બેડામાં છવાઈ શોકની લાગણી…….