તમારી વપરાશ વઘારવી જોયે તેવું કહીને પૈસા ની માંગણી કરી પૈસા ન આપતા તેવોએ તમારી વપરાશ ઓછી આવેછે તે બાબતનો અંકે રૂપિયા 19316.55 દંડ આપવામાં આવીયો

બરવાળા બ્રેકીંગ ન્યૂઝ
તા:-21/10/2019

બોટાદ જિલ્લના બરવાળા ગામે (pgvcl) ગુજરાત વિઘુત બોર્ડ ના ક્રમચારી 13-09-2019 ના રોજ ચેકીંગ દરમિયાન જે જગિયાએ ચેકીંગ કરવું જોઈએ ત્યાં નહીં

પણ જે વ્યક્તિ બીન જરૂરી વીજ વપરાશ નથી કરતા અને તેમનું બિલ 500/- રૂપિયા 1000/-રૂપિયા આવેછે તેવા વ્યક્તિ ને
ગુજરાત વિઘુત બોર્ડ ના ક્રમચારી કહેછે કે તમારું બિલ કેમ ઓછું આવે છે.

તમારી વપરાશ વઘારવી જોયે તેવું કહીને પૈસા ની માંગણી કરી પૈસા ન આપતા તેવોએ તમારી વપરાશ ઓછી આવેછે તે બાબતનો અંકે રૂપિયા 19316.55 દંડ આપવામાં આવીયો

સાહેબ શ્રી ને જાણવાનું કે (pgvcl) ગુજરાત વિઘુત બોર્ડ ના ક્રમચારી પોતાનો ટાર્ગેટ પૂરો કરવા નિર્ધોષને જે શિકાર બનાવેછે તે બાબત ધટતું કરવા વિનતી

લાઈવ ક્રાઇમ ન્યૂઝ
પ્રેસ રિપોર્ટર
ગોરાહવા ઉમેશ બરવાળા

Translate »
%d bloggers like this: