ડાયાબિટીસ : મેહસાણા IMA દ્વારા પદયાત્રા એ વાલા

મેહસાણા : ડાયાબિટીસ દિવસ નિમિત્તે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ના ઉપક્રમે શહેર માં પદયાત્રા નું આયોજન કરવા માં આવ્યું હતું. મધુમેહ બીમારી અંગે જાણકારી આપવા માટે શહેર ના રાજમાર્ગો ઉપર બેનરો સાથે ચાર કિલોમીટર ની યાત્રા કાઢવા માં આવી હતી. આ ઉપરાંત ગુરુવારે સાંજે ૬-૦૦ કલાકે ડાયાબિટીસ ના રોગ થી માહિતગાર કરવા માટે રોટરી ભવન પરિસંવાદ નું આયોજન કરવામાં આવ્યું હતું.

Translate »
%d bloggers like this: