જાફરાબાદ મદનમદહનજી હવેલીમાં મહાપ્રભુજી પ્રાગટય ઉત્સવના ભાગ રૂપે ઉજવાયેલો અનેરો ઉત્સવ

બેકિંગ ન્યુઝ. જાફરાબાદ

જાફરાબાદ મદનમદહનજી હવેલીમાં મહાપ્રભુજી પ્રાગટય ઉત્સવના ભાગ રૂપે ઉજવાયેલો અનેરો ઉત્સવ

જાફરાબાદમાં તા ૨૯ / ૦૪ / ૧૯ સોમવારના રોજ શ્રી પુષ્ટીપ્રભુના સાનીધ્યમાં શ્રી મહાપ્રભુજીના પ્રાગટય ઉત્સવ ની પૂર્વ સંધ્યાએ મહાપ્રભુજીના પ્રાગટય ઉત્સવની ઉજવણી ના ભાગ રૂપે જુનાગઢ હવેલી નીચે ચાલતી પાઠશાળા અંતર્ગત બાળકોએ સાંસ્કૃતીક કાર્યક્રમ રજુ કરેલ હતો અને સંચાલીકા બહેનો હેમાબેન પુરોહીત , છાયાબેન વાવડીયા , પારૂલબેન વાવડીયા એ જહેમત ઉઠાવેલ માહપ્રભુજીના વડવાઓનો ઈતીહાસ તથા જન્મ અંગે સુંદર બોધય કત નાટક તથા નુત્ય કરેલ હતા ઉપરોકત આયોજનમાં શ્રી કપોળ મહાજન – જાફરાબાદ દવારા શ્રી હર્ષદભાઈ ગોરડીયા હાજર રહીને બાળકોને ઉપરણા તથા ચોકલેટ અને રોકડ દવારા પ્રોત્સાહીત પુરસ્કાર આપવામાં આવેલ અને આ તકે જાફરાબાદ ની કપોળ જ્ઞાતીની વીવીધ સંસ્થાઓમાં તન , મન , ધનથી ખુબજ યોગદાન આપેલ હતુ સમગ્ર મનોરથમાં હવેલીના મખ્યાજ , કપોળમહાજનના વહીવટકર્તાઓ , ફલધરની બહેનો , યુવા કમીટી ના ચેતનભાઈ સોની , અલ્પેશ વાવડીયા પંકજભાઈ મહેતા , મીહીર સોની , સુજલ દોશી કીર્તીબેન રૂપારેલ , સમગ્ર વેગ્નવ શ્રસ્ટીએ લાભ લીધો હતો

રિપોર્ટર. કાળુ શા કનોજીયા સાથે મહેશ બારૈયા – જાફરાબાદ

Avatar

Baraiya Maheah

Baraiya mahesh Jafarabad baraiya.mahesh2017@gmail.com જાફરાબાદ 7698708776

Read Previous

નર્મદા વન વિભાગ 45 એકર જમીનમાં સફારી પાર્ક બનાવવાનું કામ વન વિભાગે શરૂ કર્યુ 

Read Next

રિવોલ્વર તથા જીવતા કાર્ટીશ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી

Translate »
%d bloggers like this: