ગીર ગઢડા તાલુકાના કાંધી ગામમાં આવેલ બાલા હનુમાન આશ્રમ ને આંગણે ઉજવાયો અર્ધ શતાબ્દી મહોત્સવ

*બેકિંગ*

ગીર ગઢડા તાલુકાના કાંધી ગામમાં આવેલ બાલા હનુમાન આશ્રમ ને આંગણે ઉજવાયો અર્ધ શતાબ્દી મહોત્સવ

કાંઘી ગામમા આવેલ બાલા હનુમાન આશ્રમમા 50 વર્ષ જૂના રહેતા સંત શ્રી પ્રકાશ ગીરી બાપુ અે કાંઘી ગામને આગણે

તા,11,અને શનિવારના દિવશે અર્ધ શતાબ્દિ મહોત્સવ ઉજવાયો હતો

આઅર્ધશતાબ્દિ મહોત્સવમાં પધારેલા સમસ્ત ગિરનાર મંડળના સંતો મહંતો તેમજ

પ્રમુખ શ્રી અખિલ ભારત સાધુ સમાજના

સભાપતિ પંચ અગ્નિ અખાડાથી

પરમ વંદનીય મુકતાનંદ બાપુ ચાપરડા થી પધાર્યા હતા

તેમજ આંતરરાષ્ટ્રિય ઉપાધ્યાય સંત શ્રી દોલત ગીરીબાપુ પણ પધાર્યા હતા

આ બંને સંતોનું સ્વાગત સંત પ્રકાશ ગીરી બાપુ તેમજ આર.કે સોનારા સાહેબે ફૂલ માળા પહેરાવી સ્વાગત કર્યું હતું

તેમજ

સંત શ્રી અમર ગિરીબાપુ

સંત શ્રી વિવેકાનંદ બાપુ

મહંત હિંમત બાપુ

મહંત સૂબોદાનંદબાપુ

મહંત વિજય બાપુ

આ સંતો ને

 ફુલમાળા પેહરાવી સ્વાગત કરીયુ હતુ

તેમજ બહોળી સંખ્યામાં ભક્તજનો પધાર્યા હતા

   અને

કાંઘીગામના અગ્રણીઓ સંતોને  મહા ભોજન પ્રસાદ કરાવી આશીર્વાદ લીધા હતા,,

 *રિપોર્ટ રાજેશ ડાંગોદરા*

9737224830

 

Translate »
%d bloggers like this: