ખાંભાના કાતર પરા ગામે ઈલેક્ટ્રીક સોટ

  1. ખાંભા ના કાતરપરા ગામે વીજકંરટ લાગવાથી બે બળદ ના મોત ખેડુત ધાયલ

ખાંભા ના કાતરપરા ગામ ના લાલાભાઈ ભરવાડ વહેલી સવારે પોતાનુ બળદગાડુ લય ને પોતાની વાડી એ જતા હોય અને વાડીમાં વિજપાવર ની એલવન લાઈન પ્રચાર થતી હોય વીજ વાયર એગંલ ને અડી જતા કંરટ જમીન મા ઉતરી જવાથી તે જગ્યા એ ગાડુ લય ને જતા હતા ત્યારે જોરદાર કંરટ લાગતા બન્ને બળદો ના ધટના સ્થળે જ મોત થયા હતા ને ખેડુત લાલાભાઈ ધાયલ થયા તેને 108 ની મારફતે રાજુલા હોસ્પિટલે ખસેડવામા આવ્યા હતા ને ચોમાચા ની સિઝન ચાલુ હોય અને આવી ધટના બનવાથી ખેડુતો મા પણ દોડધામ મચી ગય હતી અને પીજીવીસીએલ તંત્ર ને જાણ કરવામા આવી હતી

યોગેશ કાનાબાર

  • રાજુલા
Translate »
%d bloggers like this: