કલોલ ના રકનપુર માં એમ.આર.એફની નકલી ટ્યુબ બનાવતી ફેક્ટરી જડપી

કલોલ ના રકનપુર વેલકમ માં એમ.આર.એફની નકલી ટ્યુબ બનાવતી ફેક્ટરી ઝડપાઈ પોલીસે રૂ.૮.૯૦.૮૦૦ નો મુદા માલ જપ્ત કર્યો.

ફેક્ટરી તથા બે ગોડાઉન માં સાંતેજ પોલીસનો દરોડો.

આરોપીઓ ની યાદી

(૧) જૈમિન દસરથ ભાઈ પટેલ

(૨) રામી મેહુલ બકા ભાઈ

(૩) પ્રિત પાલ સિંગ

(૪) વિનીટકુમાર પટેલ

(૫) રવી પટેલ 

બધા જ આરોપીઓ અમદાવાદ ના રેહવસીઓ છે રાણીપ વિસ્તાર ના અને રકનપુર વિસ્તાર માં સાંતેજ પોલીસ એ રેડ પડી ને નકલી બનાવટ નો જંગી જથ્થો પકડી ને સહરણીયા કામગીરી કરી છે.

Translate »
%d bloggers like this: