કલોલ ના પલિયડ ની સીમ માં બાવળો ના ઝાડ કાપવાનું કૌંભાડ

છેલ્લા ૧૦ થી ૧૫ દિવસ થી નાના – મોટા દેસી બાવળો નું નિકંદન કાઢવામાં આવી રહ્યું હોવા છતાં તંત્ર અજાણ : જાગૃત નાગરિકો એ જાણ કરતા મામલતદારો તપાસ હાથ ધરી.

ટ્રેક્ટરો મારફતે બાવળ ના લાકડા સગે વાગે કરવા માં આવતા હતા : કૌભાંડમાં કોની કોની સંડોવણી તપાસ નો વિષય : હાલ સમગ્ર મુદ્દો કાર્યવાહી કરાઈ.

ઝાડ કાપી રહેલા મજુરો ની પૂછતા જ કરતા મજૂરો ભાગી ગયા મંજૂરી વગર ખુલ્લેઆમ ઝાડ કાપવા શક્ય નથી બાવળો પણ કાપી જાય છે તે અમને ખબર નથી મહિલા સરપંચના પતિ 

 

Translate »
%d bloggers like this: