કડી તાલુકા ભારતીય કિશાન સંગ – કિશાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા મામલતદારો ને લેખિત રજૂઆત

કડી તાલુકા માં પાક નિષ્ફળ જતા ખેડૂતો બેહાલ થતા નુકસાની નો સર્વે કરવી યોગ્ય વળતર ચુકવણી ની માગ ઉઠવા પામી છે વરસાદ ને કારણે મોટા ભાગ ના ગામો ના ખેતરો બેટ માં ફેરવતા પાક સદંતર નિષ્ફળ જવા પામ્યો છે  મેહસાણા જિલ્લા માં પુના: વરસાદી માહોલ વાતાવરણ માં આકસ્મિક પલટા સાથે અમી વરસાદ જેમાં .બાજરી.જુવાર. બિટી.કપાસ.ટામેટા .દિવેલા જેવા પાકો ની વાવણી કરી હતી. પરંતુ વરસાદ ના કારણે તાલુકા ના મોટા ભાગ ના ગામો ના ખેતર માં પાણી ભરાઈ ગયા હતા. અને પાક નિષ્ફળ બની ગયો અને ખેડૂતો ની કફોડી હાલત બની ગઈ છે .

Hirenkumar N Nayak

Hirenkumar N Nayak

Hirenkumar N Nayak Near.oid.post.office. pin 382865 hirennayak1306@gmail.com 9904353531 GJ02/009377/05

Read Previous

હરસિદ્ધ શક્તિપીઠ લાડોલ માં તાંબા અને ચાંદી ના ગરબા ચ્ચડવાની અનોખી પરંપરા

Read Next

પશ્ચિમ કચ્છ SP કચેરીના સિનિયર ક્લાર્કને બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવાયો

Translate »
%d bloggers like this: