ઐઠોર પાસે ગમખ્વાર અકસ્માત

ઐઠોર પાસે ગમખ્વાર અકસ્માત

 

રીક્ષા ટ્રક માં ઘુસી જતા થયો અકસ્માત

 

રીક્ષા માં સવાર 6 લોકો.ઘાયલ,

 

સારવાર અર્થે ઊંઝા સિવિલ અને વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડાયા

 

2 લોકોને વધુ ઇજાઓ પહોંચતા હાલત ગંભીર

Translate »
%d bloggers like this: