એ.સી.બી. સફળટ્રેપ ફરિયાદી :- એક જાગૃત નાગરિક

આરોપી:-

ધર્મેશભાઈ કાનજીભાઈ જેઠવા
નાયબ ઇજનેર
( વર્ગ-૧ )
પી.જી.વી.સી.એલ કચેરી સુત્રાપાડા જી.ગીર સોમનાથ

લાંચ ની માંગણી ની રકમ
રૂ.૨૦,૦૦૦/૦૦

લાંચની સ્વીકારની રકમ.
રૂ.૨૦,૦૦૦/૦૦

લાંચની રીકવરીની રકમ
રૂ.૨૦,૦૦૦/૦૦

ટ્રેપનુ સ્થળ:-
આક્ષેપીત ની ચેમ્બર પી.જી.વી.સી.એલ કચેરી સુત્રાપાડા જી.ગીર સોમનાથ

તારીખ :૨૫/૧૧/૨૦૧૯

વિગત:-
આ કામના ફરિયાદીએ પી.જી.વી.સી.એલ સુત્રાપાડા નો વીજ પૉલ ઉભા કરવા, તાર ખેંચવા, ફીડર બદલવા જેવા અલગ અલગ કામો કરવા લેબર કોન્ટ્રાકટ રાખેલ.જે કરેલ કામના બીલો બનાવી મંજૂર થવા મોકલી આપેલ.જે કુલ રૂપિયા.૧,૯૦,૫૩૪/૦૦ નો ચેક મંજૂર થઈ આવતા આક્ષેપીતએ રુબરુ માં અવાર નવાર ફરીયાદી પાસે બીલ બનાવી મંજૂર કરાવી આપવાની અવેજ પેટે લાંચની માંગણી કરતા ફરીયાદી આક્ષેપિત ને લાંચ આપવા માંગતા ન હોઈ ગીર સોમનાથ એ સી બી પો.સ્ટે નો સંપર્ક કરી લાંચની માંગણી અંગેની ફરીયાદ આપતા જે ફરીયાદ આધારે ગોઠવેલ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આક્ષેપીતએ ફરીયાદી પાસે લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યો બાબતે

ટ્રેપીંગ અધીકારી-
વી.આર.પટેલ
પો.ઇન્સ.ગીર સોમનાથ એ.સી.બી.પો.સ્ટે.ત્થા સ્ટાફ

ટ્રેપ મદદના અધિકારી:-
આર.એન.દવે .
પો.ઈન્સ.અમરેલી એ.સી.બી. પો.સ્ટે.ત્થા સ્ટાફ .

સુપર વિઝન અધીકારી
શ્રી.બી.એલ.દેસાઇ
મદદનીશ નિયામક
એ.સી.બી જૂનાગઢ એકમ

Translate »
%d bloggers like this: