ઊંઝા કોર્ટે નો ઐતિહાસિક ચુકાદો: નવજાત શિશુ ને ગટર પાસે ત્યજી દેનાર માતા ને જ ઉછેર ની જવાબદારી સોંપાઈ

ઊંઝા પોલીસ ની તપાસ દરમિયાન માતા ની ઓળખ થતા આરોપી બનાવવામાં આવી હતી. સમગ્ર કેસ માં ડી એન એ રિપોર્ટ મહત્વ નો સાબિત પુરવાર થયો

૨૦૧૫ ના વર્સ દરમિયાન પતિ થી છૂટાછેડા લીધેલી ઊંઝા ની મહિલાએ પોતાના નવજાત બાળક ને ત્યજી દીધો હતો.

માતા સરતો નું પાલન કરે છે કે નહિ તે જોવાની જવાબદારી પ્રોબોસાનાં અધિકારી ની રેહસે 

આબરૂ જવાની બિકે માતાની મદદ થી બાળકને ત્યજી દીધું હતું.બાળક ની ઓળખ કરવા માતા- પિતા નો ડી એન એ ટેસ્ટ કરાયો બાળક નો ત્યાગ કરશે તો માતા ને સજા ભોગવી પડશે.બાળક ના ભવિષ્ય ને જોઈ માતા ને મુક્ત કરાઇ.

Translate »
%d bloggers like this: