ઉમિયા માતા ના લક્ષ્ય ચંડી યજ્ઞ માટે વિસનગર માં આમંત્રણ પાઠવાયું

કડવા પાટીદાર સમાજ ની કુળદેવી ઉમિયા ના લક્ષ્ય ચંડી  તડા મર તૈયારી ઓ કરવા માં આવી રહી છે. 

ઊંઝા પાટીદાર સમાજ દ્વારા દરેક ગમે જઈ ને આમંત્રણ આપવા માં આવી રહયા છે. અને દરેક સમાજ ને પણ આમંત્રણ આપવા માં આવી રહ્યા છે 

પાટીદાર સમાજ ની ૧૬ હજાર ની અને અન્ય સમાજ ની ૨ હજાર આમંત્રણ પત્રિકા ઓ આપવા માં આવી  વિસનગર ખાતે.

Translate »
%d bloggers like this: