*ઉના તાલુકાના ઉમેજ ગામમાં લોકોની પ્રસંશનીય કામગીરી જોવા મળી વર્ષોથી જે નદીકાંઠે બાળકો અને ખેડૂતો નદી પાર કરીને જવું પડતુ તે ગ્રામજનોએ જાતમહેનતથી કરી એક બેઠો પુલ નું નિર્માણ કરવામાં આવ્યું

*બેકિંગ ન્યુઝ*

*ઉના તાલુકાના ઉમેજ
ગામમાં લોકોની પ્રસંશનીય કામગીરી જોવા મળી વર્ષોથી જે નદીકાંઠે બાળકો અને ખેડૂતો નદી પાર કરીને જવું પડતુ તે ગ્રામજનોએ જાતમહેનતથી કરી એક બેઠો પુલ નું નિર્માણ કરવામાં આવ્યું

ઉના તાલુકાના ઉમેજ ગામે ગ્રામજનોએ અને સરપંચો દ્વારા એક બેઠો પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને જે વર્ષો જૂની સમસ્યા નું નિરાકરણ કરવામાં આવ્યું અને જ્યારે ચોમાસાની ઋતુમાં વરસાદ અને નદી પાર કરીને ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓ નદી માં ઉતરીને સામે કાંઠે જવું પડતું અને જ્યારે વધારે પાણી હોય ત્યારે બાળકોનું શિક્ષણ પણ બગડી ગયું હતું અને જ્યારે જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે આ સમસ્યા હંમેશા માટે રહેતી હોય છે ત્યારે આ સમસ્યાનો

નિરાકરણ નથી આવતું સરકારને અનેક રજૂઆત કરવા છતાં પણ તેનું અમલીકરણ કરવામાં આવતું નથી ત્યારે આજે પણ લોકો અનેક ગ્રામજનો નદી પાર કરીને જવું પડતું હોય છે ત્યારે ગ્રામજનો ના બે કાંઠે વહી જતી નદી ને પાર કરી જવું પડતું હોય છે ત્યારે ઉના
તાલુકાના ગામડાઓ આવે છે જે નદી પાર કરી ને જાય છે તેઓએ પણ તેની પણ અનેક રજૂઆતો હોય છે અને ચોમાસા ઋતુ દરમિયાન તેનો સામનો કરવો પડે છે ત્યારે ઉમેજ ગામે એક પ્રેરણા શું કામ કર્યું છે તેમાં ઉમેજ ગામના સરપંચ શ્રી મનસુખભાઈ ગોહિલ તેમજ આમ ભાઈ વાળા ગોલન ભાઈ ચાવડા તથા ગામના આગેવાનો આ કામ સારીરીતે પૂર્ણ કર્યું હતું અને એક સારો દાખલો બેસાડ્યો હતો

*રીપોર્ટર રાજેશ ડાંગોદરા

Translate »
%d bloggers like this: