તળાજા તાલુકા ના ઉંચડી ગામ ની કેદ્રવર્તી શાળા દ્વારા 71 મા પ્રજાસતાક પર્વની ભવ્ય ઉજવણી.

ભારત ના ૭૧માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી તળાજા તાલુકાના ઉંચડી ગામે કરવામાં આવી.

ઉંચડી ગામના સરપંચ શ્રી લાભુબેન બચુભાઇ ખેની દ્વારા ધ્વજવંદન કવામાં આવ્યું

ગ્રામ જનોએ ખુબ મોટી સંખ્યામાં હાજરી આપી.

આ સમગ્ર આયોજન શ્રી ઉંચડી કેન્દ્રવતી શાળા ના આચાર્ય અને શાળા ના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું

Translate »
%d bloggers like this: