Gujarat

ઇમરજન્સી 108 ના કર્મચારી ઓ મતદાન ની ફરજ પુરી કરી

108 ઇમરજન્સી સેવા કર્મચારી ઓ એ કર્યું મતદાન..
ઇમરજન્સી એટલે 108 દરેક નાના મોટા સહુ કોઈ ને યાદ રહેતું હોય તો તે છે 108 ..ગુજરાત ભરમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરનાર ને તે પણ નિઃશુલ્ક સેવા આપનાર કર્મચારી ઓ પાયલોટ. ઈ. એમ.ટી.તેમજ તેમના મુખ્ય અધિકારી સંજય ઢોલા એ આજે લોક સભાની ચૂંટણી માં પોતાનું કિંમતી મતદાન કારેલ દરેક કર્મચારી સવારે ડ્યુટી માં આવતા પહેલા મતદાન કરેલ તેમજ બાકી રહેતા કર્મચારી સાંજે મતદાન કરેલ. ઇમરજન્સી સેવા માં લોક સેવા સાથે મતદાન ની ફરજ પુરી કરેલ…