આજે નખત્રાણા તાલુકા નાં ટોડીયા ફાટક પાસે ટ્રક માલિકોએ દેખાવ સાથે ધરણાં કરતાં ફરીએકવાર આર્ચીયન કમ્પની અને ટ્રક માલિકો વચ્ચેનો વિવાદ સપાટી ઉપર આવી ગયો છે

આજે નખત્રાણા તાલુકા નાં ટોડીયા ફાટક પાસે ટ્રક માલિકોએ દેખાવ સાથે ધરણાં કરતાં ફરીએકવાર આર્ચીયન કમ્પની અને ટ્રક માલિકો વચ્ચેનો વિવાદ સપાટી ઉપર આવી ગયો છે.

ઘણાં સમય થી ચાલતા વિવાદ માં આજે અર્ચિયન કમ્પની એ સ્થાનિક ટ્રક ને પડતી મૂકી , સ્થાનિક ને બાજુએ મૂકી અન્ય ટ્રાન્સપોર્ટ ને લોડિંગનું કામ આપતાં ટ્રક માલિકો અને સ્થાનિક લોકો વિરોધ પ્રદર્શન માટે રાતે એકઠા થઈ ગયા હતા.
આજે પચ્છિમ કચ્છ ટ્રક માલિકોએ માંગ કરી છે કે અર્ચિન કંપની સામે કડક પગલાં લેવામાં આવે.

પશ્ચિમ કચ્છ ટ્રક એસોજીએસન પ્રમુખ અર્જુનસિંહ પ્રદ્યુમ્નસિંહ જાડેજા ,બાબુ ભાઈ પટેલ, જુણસ ભાઈ મંધરા,વિરલસિંહ જાડેજા ,હીરા લાખા રબારી તેમજ રાજેશ ભાઈ પોકાર સહિતનાં અનેક ટ્રક માલિકોએ આર્ચીયન કમ્પનીની મનમાની સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર સૈયદ રજાકશા ટોડીયા

Translate »
%d bloggers like this: