આજરોજ ઞળપાદર ખાતે કેદીઓ ધાર્મિક પ્રવચન નો આયોજન કરવામાં આવ્યું

તા.૧૪.૧૦.૨૦૧૯. ના આજ રોજ ઞળપાદર ખાતે માજોઠી સોસીયલ ટીમ દ્વારા જીલ્લા મધ્યસ્થ જેલ ગળપાદર ખાતે

કૈદીઓ માટે સૈયદ સલીમશા બાપુ ની તકરીર ( ધાર્મિક પ્રવચન ) નુ આયોજન કરેલ પ્રોગ્રામ મા જેલ અધીક્ષક જાડેજા સાહેબ, હાજી જુમા રાયમા, સકુર માજોઠી, હુશેન આગરીયા, શાહનવાઝ શેખ, ગની માજોઠી, હસન માજોઠી, ફકીરમામદ રાયમા વગેરે હાજર રહેલ
રિપોર્ટ અસઞર માંજોઠી નાગ્રેચા

Translate »
%d bloggers like this: