*અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વેટરનરી ઓફીસર અરુણ સાહેબ ભરવાડ ની બદલી થતાં વિદાય કાર્યક્રમ યોજાયો.*

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વેટરનરી ઓફીસરશ્રી અરુણભાઈ ભરવાડ જેઓના મિલનસાર સ્વભાવ અને નિષ્ઠાવાન ની સાફ પ્રતિભા તેમજ મૂંગા પશુઓની સેવામા અવિરત ફરજ બજાવતા અરુણ સાહેબની  બદલી નિમિતે પશુ ચિકિત્સાલય ખાતે સમસ્ત સ્ટાફ તેમજ મિત્રો દ્વારા ભાવુકત વિદાય સમારંભ યોજાયો

Translate »
%d bloggers like this: