Bhavnagar Congress

20 વર્ષમા પહેલી વાર કોગ્રેસ પક્ષના લૉકસભા 15 ના ઉમેદવાર મનહરભાઇ પટેલ માટે જાહેર સભા નુ આયોજન

20 વર્ષમા પહેલી વાર કોગ્રેસ પક્ષના લૉકસભા 15 ના ઉમેદવાર મનહરભાઇ પટેલ માટે જાહેર સભા નુ આયોજન ભાવનગર ઉતર સરદારનગર વોર્ડ નંબર 12 હરી ઓમ નગર ની અંદર 20 વર્ષમા પહેલી વાર કોગ્રેસ પક્ષના લૉકસભા 15 ના ઉમેદવાર મનહરભાઇ પટેલ માટે જાહેર સભા નુ આયોજન પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી મનોહરસિંહ ગોહિલ (લાલભા)ની અધ્યક્ષ સ્થાને યૉજાઈ […]

Gujarat

ઇમરજન્સી 108 ના કર્મચારી ઓ મતદાન ની ફરજ પુરી કરી

108 ઇમરજન્સી સેવા કર્મચારી ઓ એ કર્યું મતદાન.. ઇમરજન્સી એટલે 108 દરેક નાના મોટા સહુ કોઈ ને યાદ રહેતું હોય તો તે છે 108 ..ગુજરાત ભરમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરનાર ને તે પણ નિઃશુલ્ક સેવા આપનાર કર્મચારી ઓ પાયલોટ. ઈ. એમ.ટી.તેમજ તેમના મુખ્ય અધિકારી સંજય ઢોલા એ આજે લોક સભાની ચૂંટણી માં પોતાનું […]

Narmada

નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો થયેલો પ્રારંભભરૂચ સંસદીય બેઠકનાં ઉમેદવાર મનસુખભાઇ વસાવા સહિતના મહાનુભાવોએ જિલ્લાનાં વિવિધ મતદાન કેન્દ્રો ખાતે કર્યું મતદાન

નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો થયેલો પ્રારંભ ભરૂચ સંસદીય બેઠકનાં ઉમેદવાર મનસુખભાઇ વસાવા સહિતના મહાનુભાવોએ જિલ્લાનાં વિવિધ મતદાન કેન્દ્રો ખાતે કર્યું મતદાન જિલ્લાના વિકલાંગ-દિવ્યાંગ અને તનથી અશક્ત પણ મનથી સશક્ત મતદાતાઓએ પણ લોકશાહીનાં મહાપર્વમાં ભાગ લઇ વ્હીલચેરનાં સહારે કર્યું મતદાન શતાયુ વટાવી ચૂકેલા ગુલવાણીનાં ૧૦૨ વર્ષીય લાડકીબેન તડવીએ પરિવારનાં સભ્યો સાથે મતદાન કરીને મતદાનથી અળગા […]

Narmada

રાજપીપળા ખાતે આમૂલ સંગઠન ના આદિવાસી ઓએ ચુંટણી નો કર્યો બહિષ્કાર

રાજપીપળા ખાતે આમૂલ સંગઠન ના આદિવાસી ઓએ ચુંટણી નો કર્યો બહિષ્કાર નર્મદાના ગામડાઓને અલગ ગ્રામ પંચાયતની માંગ સાથે 314 ગામ લોકોમા આક્રોશ જાગ્યો રાજપીપળા, તા 23   આમૂલ સંગઠન દ્વારા છેલ્લા કેટલાક વખતથી નર્મદાના 300 થી વધુ ગામોને સ્વતંત્ર પંચાયતોનો દરજ્જો આપવાની માંગ કરી રહયા હતા તે અનુસંધાને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાની માંગ કરી રહયા […]

Congress Politics Talaja

આજે ગોપાલ ઈટાલિયા તળાજા માં સભા સંબોધશે

આજે ગોપાલ ઈટાલિયા તળાજા માં સભા સંબોધશે આજે તારીખ 20/04/2019 શનિવાર બાપા સીતા રામ ચોક ખાતે સાંજે 5 કલાકે કિસાન સંમેલન નું આયોજન કરવામાં આવ્યા આજે સાંજે પાટીદાર યુવા ગોપાલભાઈ ઈટાલિયા તળાજા ખાતે જાહેર સભા નું સંબોધન કરશે જેથી ખેડૂતો યુવાનો ભાઈઓ બહેનોને પધારવા જાહેર આમંત્રણ લી ..દિગ્વિજય સિંહ ગોહિલ કોંગ્રેસ સમિતિ પ્રમુખ હિરેન ત્રિવેદી […]

Narmada

આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલ સાથે મુક્ત, ન્યાયી, તટસ્થ-પારદર્શી રીતે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ માટેની તમામ તૈયારીઓને અપાયેલો આખરી ઓપ

આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલ સાથે મુક્ત, ન્યાયી, તટસ્થ-પારદર્શી રીતે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ માટેની તમામ તૈયારીઓને અપાયેલો આખરી ઓપ તા. ૨૩ મી એપ્રિલે યોજાનારા મતદાન માટેની તમામ પૂર્વ તૈયારીઓ સાથે સજ્જ બનતું નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર જિલ્લા કલેક્ટરઅને જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે. પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી પત્રકાર પરિષદ રાજપીપળા: આગામી તા.૨૩ મી એપ્રિલ, ૨૦૧૯ ના રોજ યોજાનારી લોસકભા […]

Shivalal
BREAKING Congress Politics Talaja

આજે તળાજા પટેલ બોર્ડિંગ ખાતે કોળી સમાજની મિટિંગ યોજાઈ હતી

આજે તળાજા પટેલ બોર્ડિંગ ખાતે કોળી સમાજની મિટિંગ યોજાઈ હતી લોક સભા ભાવનગર મત વિસ્તારના ઉમેદવાર મનહરભાઈ પટેલ ને અન્ય સમાજ સાથે કોળી સમાજ પાછળ ના રહે તેની હાકલ કોળી સમાજના પ્રવીણભાઈ રાઠોડ ભાવનગર જિલ્લા કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ પ્રમુખ  ઝવેરભાઈ ભાલીયા માજી જિલ્લા પંચાયત પ્રમુખ કાંતિભાઈ ચૌહાણ કોળી સમાજ અગ્રણી શિવાભાઈ ડાભી સેનેટ સભ્ય કોંગ્રેસ […]

Narmada

ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલ તમામ સ્ટાફ-મતદારો-જાહેર જનતા-પ્રજાજનોને હીટવેવની અસરથી બચવા માટે સાવચેતી સાથેનાં જરૂરી ઉપાયો હાથ ધરવા જિલ્લા ચૂંટણીતંત્ર-આરોગ્યતંત્રનો અનુરોધ

ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલ તમામ સ્ટાફ-મતદારો-જાહેર જનતા-પ્રજાજનોને હીટવેવની અસરથી બચવા માટે સાવચેતી સાથેનાં જરૂરી ઉપાયો હાથ ધરવા જિલ્લા ચૂંટણીતંત્ર-આરોગ્યતંત્રનો અનુરોધ મતદાનના દિવસે તમામ સરકારી દવાખાના, સામૂહિક-પ્રાથમિક-પેટા આરોગ્ય કેન્દ્રોમાં પેરામેડીકલ સ્ટાફ સહિત તબીબી સેવાઓ ઉપલબ્ધ થશે : વધુ સારવારની જરૂર પડ્યે નજીકના આરોગ્ય કેન્દ્રની સેવાઓ લઇ શકાશે હીટવેવ સામે સાવચેતીનાં તમામ પગલાંઓ સહિત લૂની સારવારનાં ઉપાયો વિશે […]

Cyclone Gujarat

સૌરાષ્ટ્ર ના સમુદ્ર તટ પર મિની વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા

સૌરાષ્ટ્ર ના સમુદ્ર તટ પર મિની વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા ગુજરાત રાજ્ય ને અડીને આવેલ રાજસ્થાન સહરહદે અપર ઍર સાઇકલોન (હવાનું દબાણ) સર્જાતા છેલ્લા બે દિવસથી રાજયના હવામાન માં ફેરફાર જોવા મળી રહ્યો છે ધૂળ ની ડમરી ઓ સાથે વાતાવરણ ધૂંધળું બન્યું છે આ અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર ના સાગર કાંઠે વસેલા […]