You are here
Home > India > Gujarat > Rajkot > ગોંડલ નાનીબજારના વેપાર-ધંધા બંધ પાલીકામાં વેપારીઓ દ્વારા આવેદન

ગોંડલ નાનીબજારના વેપાર-ધંધા બંધ પાલીકામાં વેપારીઓ દ્વારા આવેદન

livecrimenews@gmail.com

ગોંડલની નાની બજાર શહેરનું હ્ય્દય કનિદૈ લાકિઅ ગણાય છે જયાં જવેલર્સના શોરૂમ રેડીમેટ કપડાના શોરૂમ અનેક નાના-મોટા દુકાનો અને વ્યાપાર ધંધા આવેલ છે આ નાની બજારમાં ભુગર્ભ ગટરના કામો પુર્ણ થયા કનિદૈ લાકિઅ બાદ રોડ-રસ્તા અકિલા કરવામાં આવતા ના હોય વ્યાપારીઓ અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. નાની બજાર વેપારી મહામંડળની રસીકભાઇ રાજપરા, કનિદૈ લાકિઅ ચેમ્બરના આગેવાન વિનુભાઇ વસાણી, રસીકભાઇ તન્ના, પ્રતિકભાઇ કામદાર વિગેરે આગેવાનોની અકીલા હાજરીમાં એક મીટીંગ સ્વામીનારાયણ મંદિર હોલ ખાતે કનિદૈ લાકિઅ મળવા પામી હતી. જેમાં નાની બજારની દુર્દશાને લઇ પાલીકા તંત્રને આવેદનપત્ર પાઠવવા તેમજ ગુરૂવારના રોજ અડધો દિવસ ધંધા-રોજગાર બંધ રાખીને રોષ ઠાલવ્યો કનિદૈ લાકિઅ છે. આ ઉપરાંત આજે વેપારીઓએ પાલીકા તંત્ર સમક્ષ આવેદનપત્ર પાઠવીને રોષ ઠાલવ્યો હતો.

Pruthviraj007
Pruthviraj jadeja gondal 7015480744 - 9909800311 http://livecrimenews.com
http://livecrimenews.com

Leave a Reply

Top