You are here
Home > India > Gujarat > Rajkot > ગોંડલ નાં ગુંદાળારોડ પાસે આવેલા ખુલ્લા વોકળો (બુગદા) માં  ગંદકી કચરા નાં ગંજ રોગ ચાળો ફેલાઈ તે પહેલા પાલિકા તંત્ર દ્વારા સફાઈ કરે તેવી માંગ…

ગોંડલ નાં ગુંદાળારોડ પાસે આવેલા ખુલ્લા વોકળો (બુગદા) માં  ગંદકી કચરા નાં ગંજ રોગ ચાળો ફેલાઈ તે પહેલા પાલિકા તંત્ર દ્વારા સફાઈ કરે તેવી માંગ…

livecrimenews@gmail.com

PHOTO_COLLAGE1523336090415.png

ભાજપ શાસિત પાલિકા નાં સત્તાધિશો દ્વારા મોદી સરકાર નું સપનું  સ્વચ્છ ભારત અભિયાન નો ઉલાળીયો..
 ગોંડલ નાં ગુંદાળારોડ ની સાઈડ માં ખુલ્લા વોકળા માં ગંદકી ને કચરો પાલિકા દ્વારા નાખવા માં આવે છે તેના કારણે વોકળો ગંદકી નાં પાણી થી ભરાઈ જાવા પામ્યો છે જેના કારણે ત્યાં ની સોસાયટી ઓમાં દુર્ગનધ નાં લીધે રહેવું ચાલવું મુશ્કેલ થઈ ગયું છે.લોકો નાં ઘરે ઘરે બીમારીઓ નાં ખાટલા ખડકાઈ ગયા છે બાજુ માં આવેલ ગંગોત્રી સ્કૂલ પણ આવેલી હોઈ ત્યાં ભણતા વિદ્યાર્થીઓ રોગચાળા માં સપડાઈ તે પહેલાં આ બુગદા ની સફાઈ કરી બુગદા ને ઢાંકી દેવા માં આવે તેવી સ્થાનિક લોકો ની માંગ ઉઠવા પામી છે.

Jadeja Pruthviraj
Pruthviraj007
Pruthviraj jadeja gondal 7015480744 - 9909800311 http://livecrimenews.com
http://livecrimenews.com

Leave a Reply

Top