You are here
Home > India > Gujarat > Rajkot > આપદા મિત્ર ડિઝાસ્ટર રેસ્ક્યુ સાધનોનો ડેમોસ્ટ્રેશન યોજાયું

આપદા મિત્ર ડિઝાસ્ટર રેસ્ક્યુ સાધનોનો ડેમોસ્ટ્રેશન યોજાયું

livecrimenews@gmail.com

આપદા મિત્ર ડિઝાસ્ટર રેસ્ક્યુ સાધનોનો ડેમોસ્ટ્રેશન યોજાયું

ગોંડલના એસ.આર.પી કેમ્પસ ખાતે આપદા મિત્ર અનુસંધાને એસઆરપી જવાનો દ્વારા ભૂકંપ વાવાઝોડું પુર હોનારત તેમજ આગજનીના સમયે કઈ રીતે કાર્ય કરવું તે અંગેનું ડિઝાસ્ટર રેસ્ક્યુ સાધનોનો ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું આ તકે રાજકોટ ડિઝાસ્ટર ના અધિકારી પ્રિયાંક સિંઘ એસ.આર.પી કમાન્ડન્ટ ચૌધરી ડીવાયએસપી સરવૈયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને ગોંડલ નગરપાલિકા ફાયર સ્ટાફ દ્વારા પણ આયર ને લગતું ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.

Pruthviraj007
Pruthviraj jadeja gondal 7015480744 - 9909800311 http://livecrimenews.com
http://livecrimenews.com

Leave a Reply

Top