You are here
Home > India > Gujarat > Morbi > Halvad > હળવદ નગરપાલિકાને મુખ્યમંત્રીના હસ્તે સર્વાંગી વિકાસ માટે ૨૫ લાખનો ચેક વિતરણ

હળવદ નગરપાલિકાને મુખ્યમંત્રીના હસ્તે સર્વાંગી વિકાસ માટે ૨૫ લાખનો ચેક વિતરણ

livecrimenews@gmail.com

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સર્વાંગી વિકાસ માટે ગુજરાત રાજ્યની પાલિકાઓને ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
શહેરમાં પ્રાથમિક સુવિધાઓ તેમજ લોકોની સુખાકારી માટે રાજય સરકાર દ્વારા વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે આજરોજ હળવદ નગરપાલિકાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ર૫ લાખનું ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હળવદ નગરપાલિકા પ્રમુખ હિનાબેન રાવલ, શહેર પ્રમુખ અજય રાવલ, ઉપ પ્રમુખ જયેશ પટેલ, ચીફ ઓફિસર સાગર રાડીયા તેમજ પાલીકાના સદસ્યગણ ઉપસ્થિત રહ્યા હતા.

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top