You are here
Home > India > Gujarat > Mahesana > મહેસાણા -દેવરાસણ ગામની સીમ મા રેડ કરતા 5 ઇસમો જુગાર રમતા પકડાયેલ

મહેસાણા -દેવરાસણ ગામની સીમ મા રેડ કરતા 5 ઇસમો જુગાર રમતા પકડાયેલ

livecrimenews@gmail.com

આજરોજ મોડી સાંજે જુગાર ની મળેલ ખાનગી બાતમી આધારે દેવરાસણ ગામની સીમ મા રેડ કરતા 5 ઇસમો જુગાર રમતા પકડાયેલ તેમની પાસેથી જુગાર સાહીત્ય, રોકડ રુ.11,000/- મોબાઈલ, વાહનો મળી કુલ્લે કિમત રુ. 1,20,000/- નો કેસ કરી કાયદેસર ની કાયઁવાહી કરેલ હતી.

Sunilbarot
LIVE CRIME NEWS SUNILKUMAR M-9428663536. www.livecrimenews.com.

Leave a Reply

Top