You are here
Home > India > Gujarat > Mahesana > બુટાલ ગ્રામ પંચાયત સરપંચ એ હોટલ ચલાવવા માટે રૂ ૩૦૦૦/- ની માંગણી કરેલ

બુટાલ ગ્રામ પંચાયત સરપંચ એ હોટલ ચલાવવા માટે રૂ ૩૦૦૦/- ની માંગણી કરેલ

livecrimenews@gmail.com

તા.૧૬/૦૩/૧૮
ફરિયાદી :- પુરૂષ
આરોપી:
દીપકકુમાર લલિતચંદ્ર બુટાલા ઉ વ ૩૭
સરપંચ, બુટાલ ગ્રામ પંચાયત, તાલુકો ધનસુરા,
જી અરવલ્લી .
રહે. 1/એ, વૃંદાવન સોસાયટી, મોડાસા. જી અરવલ્લી.
ગુનો બન્યા તા.
૧૬/૦૩/૨૦૧૮
લાંચ માં માંગેલ રકમ :
રૂ ૩૦૦૦/-
લાંચ માં સ્વીકારેલ અને પરત મેળવેલ રકમ
: રૂ ૩૦૦૦/-
જગ્યા:- બુટાલ ગ્રામ પંચાયત કચેરી પાસે,બુટાલ,અરવલ્લી
ટૂંક વિગત :
આ કામ ના ફરિયાદીએ ધનસુરા થી હરસોલ હાઈ વે રોડ ની બાજુ માં બુટાલ બસ સ્ટેન્ડ નજીક એક માસ અગાઉ જય ભૈરવનાથ નામ ની બે હાથ લારી તથા એક લોખંડ ના કેબીન થી હોટલ શરૂ કરેલ. જેમાં આ કામના આરોપી સરપંચ એ હોટલ ચલાવવા માટે
રૂ ૩૦૦૦/- ની માંગણી કરેલ જેની ફરિયાદી એ ફરિયાદ કરતા એસીબી એ ટ્રેપ નું આયોજન કરતા ફરિયાદી પાસે થી આરોપી એ રૂ ૩૦૦૦/- સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યા બાબત.
ટ્રેપિંગ અધિકારી :
બી. જે. ચૌધરી , પો. ઇન્સ.
સા. કાં. એ. સી. બી. પો. સ્ટે. હિંમતનગર. અને ટીમ
સુપરવિઝન
: શ્રી જયદીપસિંહ જાડેજા, અધિક નાયબ નિયામકશ્રી,
એ. સી. બી., ગાંધીનગર એકમ, ગાંધીનગર.

Sunilbarot
LIVE CRIME NEWS SUNILKUMAR M-9428663536. www.livecrimenews.com.

Leave a Reply

Top