livecrimenews@gmail.com
Dahod city Dohad

દાહોદ જિલ્લામાં બીન અનામત વર્ગ આયોગના ઉપાધ્યક્ષ કલેકટર અને પોલીસ અધિકારીનો ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત પ્રવાસ કાર્યક્રમ યોજાશે

દાહોદ જિલ્લામાં બીન અનામત વર્ગ આયોગના ઉપાધ્યક્ષ કલેકટર અને પોલીસ અધિકારીશ્રીનો ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત પ્રવાસ

કાર્યક્રમ યોજાશે

પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે રાજય સરકાર દ્રારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. તે પૈકી સૈાથી
મહત્વનો કાર્યક્રમ ગુણોત્સવકાર્યક્રમ છે. જેમાં આ વર્ષે પણ સરકાર દ્રારા આઠમા-ગુણોત્સવ કાર્યક્રમનું તા. ૬ અને ૭ એપ્રિલ, ૨૦૧૮ બે
દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે.
આ ગુણોત્સવ કાર્યક્રમમાં ગુજરાત, ગાંધીનગર, બીન અનામત વર્ગ આયોગના ઉપાધ્યક્ષ  રશ્મીભાઇ પંડયા તા.
૬/૦૪/૨૦૧૮ ના રોજ દેવગઢ બારીયા તાલુકાની રામા, જાસુદા ફળીયા, ગામડી પ્રાથમિક શાળા ખાતે, જયારે તા.
૦૭/૦૪/૨૦૧૮ ના રોજ ભુતીયા પ્રાથમિક શાળા, પટેલ ફળિયા પ્રાથમિક શાળા, તથા ડાયરા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત
રહેશે.
ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર. જે.રંજીથકુમાર તા. ૬-૪- ૨૦૧૮ના રોજ દાહોદ તાલુકાના રામપુરા, પટેલ ફળિયા,
ભુરિયા ફળિયા વર્ગ પુંસરી, સબરાળા, મહેદાલ, વડલી ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે જ્યારે જિલ્લા પોલિસ
અધિક્ષક પ્રેમવીર સિંઘ તા. ૬-૪- ૨૦૧૮ના રોજ બાવકા મુખ્ય ગામતળ, પાંડેર ફળિયા, મુળકા, પટેલ ફળિયા,
નાયકપુરા પ્રાથમિક શાળા ખાતે, તા. ૭-૪- ૨૦૧૮ના રોજ બાવકા મડીયા ડુંગરી, બાવકા સીમળખેડી, નાની નાડ,
બાવકા બાવકી, મુવાલીયા ચોરા અને હરિકિશન પ્રાથમિક શાળા ખાતે શાળામાં ભણતાં બાળકોનુ; શૈક્ષણિક મુલ્યાંકન
નિરિક્ષણ કરશે એમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.વી.વ્યાસે જણાવ્યું છે.

Deepak Jagtap
deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply