You are here
Home > India > Gujarat > Dohad > Dahod city > આવતી કાલે આદિજાતિ વિકાસ પ્રવાસન વન અને મહિલા- બાળ કલ્યાણ મંત્રી  ગણપતસિંહ વસાવા દાહોદ ખાતે પધારશે

આવતી કાલે આદિજાતિ વિકાસ પ્રવાસન વન અને મહિલા- બાળ કલ્યાણ મંત્રી  ગણપતસિંહ વસાવા દાહોદ ખાતે પધારશે

livecrimenews@gmail.com

આવતી કાલે આદિજાતિ વિકાસ પ્રવાસન વન અને મહિલા- બાળ કલ્યાણ મંત્રી  ગણપતસિંહ વસાવા દાહોદ ખાતે પધારશે
રાજ્ય આદિજાતિ વિકાસ પ્રવાસન, વન, અને મહિલા બાળ કલ્યાણ મંત્રી   ગણપતસિંહ વસાવા નો તા:-૦૬/૦૪/૨૦૧૮ ના રોજ
પ્રવાસ કાર્યક્રમ આ મુજબ રહેશે
રાજ્યના આદિજાતિ –પ્રવાસન મંત્રી   ગણપતસિંહ વસાવા સવારે દાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના તરવાડીયા હિંમત ખાતે સવારે
૧૦.૦૦ કલાકે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના કાર્યક્રમમાં, બપોરે ૧૪.૦૦ કલાકે રાધે પાર્ટી પ્લોટ, દાહોદ ખાતે સંગઠનના
હોદેદારો સાથેની બેઠકમાં, સાંજે ૧૬.૦૦ કલાકે કલેક્ટર કચેરી ખાતે યોજાનાર જિલ્લા આયોજન મંડળની બેઠકમાં, ૧૮.૦૦ કલાકે
અધિકારીશ્રીઓ સાથે પાણીના પ્રશ્નો અંગેની બેઠકમાં, ૧૯.૦૦ કલાકે આદિજાતિ વિકાસ પ્રવાસન, વન, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના
જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ સાથેની બેઠકમાં જયારે સાંજે ૧૯.૩૦ કલાકે કલેક્ટર કચેરી ખાતે મીડિયા સાથે બ્રિફિંગ કરશે

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top