You are here
Home > Breaking News > તળાજા તાલુકાના ભેગાળી ગામે એક અનોખો જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો

તળાજા તાલુકાના ભેગાળી ગામે એક અનોખો જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો

livecrimenews@gmail.com

તળાજા તાલુકાના ભેગાળી ગામે
એક અનોખો જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો

યુવાધ ભેગાળી ગ્રુપ દ્વરા આયોજિત આ કાર્યક્રમમાં સમગ્ર ગામનાં બાળકો યુવાનો અને વડીલો જોડાયા..

યુવા સમગ્ર ગામની સફાઇ કરી તથા તોરણથી સમગ્ર ગામને શણગારવામાં આવ્યુ હતુ.

 મટકી ફોડ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર રાસ-ગરબા-કબડ્ડીમાં રમ્યા-જૂમ્યા…તથા રેલી દરમિયાન સ્વચ્છતા – વ્યસનમુક્તિ – શિક્ષા – સંપ માટે બાળકો દ્વારા સ્પીચ રજુ થઈ હતી.

 કાર્યક્રમ અંતે DJ KORADIYA દ્વારા સમગ્ર ગામને ઉદબોધન કરાયું અને આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ ગ્રામજનો નો આભાર વ્યકત કાર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તળાજાનાં યુવા પત્રકાર PD DABHI હાજાર રહ્યાં હતાં.

બાઈટ :- ડી.જે કોરડીયા

પી.ડી ડાભી તળાજા

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top