You are here
Home > India > Gujarat > Amreli > લે આલે અમરેલી જિલ્લાના વડિયા ના pgvcl સબડીવીજન બે ધ્યાન તંત્રની બીજી કામગીરી મા કોન્ટ્રાકટર ની લાપરવાહી નજરે જોવામાં આવી તો તંત્ર શુ કરે છે….

લે આલે અમરેલી જિલ્લાના વડિયા ના pgvcl સબડીવીજન બે ધ્યાન તંત્રની બીજી કામગીરી મા કોન્ટ્રાકટર ની લાપરવાહી નજરે જોવામાં આવી તો તંત્ર શુ કરે છે….

livecrimenews@gmail.com

લે આલે અમરેલી જિલ્લાના વડિયા ના pgvcl સબડીવીજન બે ધ્યાન તંત્રની બીજી કામગીરી મા કોન્ટ્રાકટર ની લાપરવાહી નજરે જોવામાં આવી તો તંત્ર શુ કરે છે…..વડિયા તાલુકાના હનુમાન ખીજડિયા ગામ નજીક એક pgvcl નું ટીસી ઉભું છે જેમાં અર્થીગ ખુલ્લા નજરે જોવા મળેલ છે નથી પોલ મા ફાઉન્ડેશન ભરેલ કે નથી ખાડા ઉડા કરી પોલ ખુચાડેલા ચોમાસાની ઋતુમાં આવા પોલ સોર્ટસર્કિટ ના કારણો બનશે તેવું ચિત્ર જોવા મળ્યું છે

વિગત અનુસાર વડિયા તાલુકાના હનુમાન ખીજડિયા ગામ નજીક એક pgvcl નું ટીસી ઉભું છે જેમાં અર્થીગ ખુલ્લા નજરે જોવા મળેલ છે નથી પોલ મા ફાઉન્ડેશન ભરેલ કે નથી ખાડા ઉડા કરી પોલ ખુચાડેલા ચોમાસાની ઋતુમાં આવા પોલ સોર્ટસર્કિટ ના કારણો બનશે તેવું ચિત્ર જોવા મળ્યું છે અને વડિયા થી છ કિલોમીટર શુધીના વાડી વિસ્તારમાં આવા ટીસીને પોલ ઉભા છે જે રસ્તા ઉપરથીજ જુકેલા ત્રાસા દેખાઈ રહયા છે અને જે ટીસી ઉભું છે તે પોલ ફક્ત દેખાવના ખાડા કરીને ઉભા કર્યા હોય તેવું નજરે દર્શાઈ રહ્યું છે નથી કોઈ ફાઉન્ડેશન ભરેલું કે નથી અર્થીગ મા પાઇપો નાખેલી જો રિટન પાવર આવે તો કોઈ પણ માનવ કે પશુ કે સ્વાન આ અર્થીગ મા જીવ ગુમાવે અને ઇલેક્ટ્રિક સાધનો ફટાફટ ઉડીજાઈ આવા અર્થીગ જ્યાત્યા ખુલ્લા અને અમુક પોલ મા વિટાયેલા દેખાઈ રહયા છે આ તંત્ર અને કોન્ટ્રાકટર ને જાણ હોવા છતાં આખ આડા કાન કરી રહયા છે આ ફક્ત પોતાના કમિશન અને બિલ મંજુર કરવામાં ધ્યાન આપી રહયા છે ખેડૂતો અને માલધારી પોતાના માલઢોર ને લઈને જતા હોય અને ખેડુતો રાતવરાતના પોતાની ખેતીના કામે કામ કરતા હોય છે આવા ખુલ્લા અર્થીગ વાડીખેતરોમાં કોઈના જીવનું કારણ બને તેની પહેલા તંત્ર અને કોન્ટ્રાકટરો એ પોતાના રોટલા શેકવા મા ધ્યાન નહિ પણ કોઈના પરિવાર વિશે વિચારે અને કોઈ પરિવાર ના સદસ્ય ભોગ બને તે પહેલા તંત્રની ગાઢનિદ્રા જાગે તેવો વેધક સવાલ અને ભય લોકોમાં દેખાય રહ્યો છે
…પરેશ પરમાર…

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top