You are here
Home > India > Gujarat > Amreli > અમરેલીના તોરી ગામમાં પંચાયતની ચૂંટણીમાં ત્રણ સંતાનો હોવા છતાં સરપંચ પદે અપાઈ નિમણૂંક…ગ્રામજનો દ્વારા વિશાલ રેલી 

અમરેલીના તોરી ગામમાં પંચાયતની ચૂંટણીમાં ત્રણ સંતાનો હોવા છતાં સરપંચ પદે અપાઈ નિમણૂંક…ગ્રામજનો દ્વારા વિશાલ રેલી 

livecrimenews@gmail.com

અમરેલીના તોરી ગામમાં પંચાયતની ચૂંટણીમાં ત્રણ સંતાનો હોવા છતાં સરપંચ પદે અપાઈ નિમણૂંક…ગ્રામજનો દ્વારા વિશાલ રેલી  સ્વરૂપે ગામની અલગ-અલગ સમસ્યાઓના બેનરો સાથે જવાબદાર અધિકારોએ મનસ્વી વર્તન અને રાજિક્ય દબાણ સાથે નિમણૂંક કર્યાના આક્ષેપો સાથે 500 થી 700 ગ્રામનો દ્વારા કલેક્ટરશ્રી અને ડીડીઓ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું….

અમરેલીના જિલ્લાના વડિયા-કુંકાવાવ તાલુકાના તોરી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાઠોડ જ્યોતિબેન ભલાભાઈ ચૂંટાઈ આવેલ પરંતુ તેને 3 સંતાનો હોવાથી તેની તપાસ ટીડિઓ કુંકાવાવ ઓફિસ દ્વારા તમામ પુરાવા રજુ થતા જ્યોતિબેન ભલાભાઈને સરપંચ પદ પરથી બરતરફ કરવામાં આવેલ પરંતુ સરપંચ જ્યોતિબેન ભલાભાઈ અપીલ કરતા જિલ્લા વિકાસ અધિકારી અમરેલી ઓફિસે દાખલ કરેલ અને જેના જવાબ રૂપે ફરીવાર રિપીટ કરેલ પરંતુ ત્રણ સંતાનોના પુરાવા ઓફિસિયલ સાબિત થયેલ હોય પરંતુ જિલ્લા વિકાસ અધિકારી એ તોરી ગામના પ્રકરણ માં મનસ્વી વર્તન અને રાજકીય દબાણના કારણે આ નિમણૂંક કરી હોય તેવા આક્ષેપો પૂર્વ સરપંચ સહીત 500 થી 700 તોરી ગામના નાગરિકો અને અમરેલીની કચેરીઓ સામે રેલીએ કાઢી ગામની સમસ્યાઓના બેનરો દર્શાવી આજે  કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું..
……પરેશ પરમાર…….

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top