You are here
Home > Breaking News > ઇદીંરાનગર, દે.પુ.વાસ જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ 

ઇદીંરાનગર, દે.પુ.વાસ જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ 

livecrimenews@gmail.com

ભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સારૂ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે હાથ ધરેલ ઝુંબેશના ભાગરૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. ટી.કે.સોલંકી તથા પો.કોન્સ. રાજદિપસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે ઇદીંરાનગર, દે.પુ.વાસ જાહેર જગ્યામાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા ઇસમો

(૧) અશોકભાઇ કરશનભાઇ ચોહલા ઉ.વ.૩૨ રહે. માર્કેટીંગ યાર્ડની પાછળ ચિત્રા ઇદીંરાનગર ભાવનગર
(૨) મેહુલભાઇ દેવાભાઇ ચોહલા ઉ.વ.૨૬ રહે. ઠાકરદ્રારાની બાજુમાં ગામ-ફુલસર ભાવનગર
(૩) સંજયભાઇ ધનજીભાઇ મેર ઉ.વ.૨૪ રહે. કુમુદવાડી રામજી મંદિર પાછળ લાલ ટાંકી પ્લોટ નં.૪૧ ભાવનગર
વાળાઓને રોકડ રૂપિયા ૧૫,૩૦૦/- તથા ગંજીપાના મળી કુલ રૂપિયા ૧૫,૩૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબની સુચનાથી હેડ કોન્સ. ટી.કે.સોલંકી પોલીસ કોન્સ. રાજદિપસિંહ ગોહિલ તથા યોગીનકુમાર ધાંધલ્યા તથા નીતીનભાઇ ખટાણા તથા મુકેશભાઇ પરમાર જોડાયા હતા.

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top