You are here
Home > Breaking News > ઇગ્લીંશ દારૂ સ્કોચ તથા વ્હીસ્કીની બોટલો નંગ.૨૭ /- તથા બીયરના ટીન નંગ ૧૨ /- સાથે એક ઇસમને ઝડપી પાડી કુલ.કિંમત.રૂ.૨૫,૩૯૫ /- નો મુદ્દામાલ કબ્જે કરતી વરતેજ પોલીસ

ઇગ્લીંશ દારૂ સ્કોચ તથા વ્હીસ્કીની બોટલો નંગ.૨૭ /- તથા બીયરના ટીન નંગ ૧૨ /- સાથે એક ઇસમને ઝડપી પાડી કુલ.કિંમત.રૂ.૨૫,૩૯૫ /- નો મુદ્દામાલ કબ્જે કરતી વરતેજ પોલીસ

livecrimenews@gmail.com

ભાવનર જીલ્લાનાં મ્હે.પો.અધિક્ષક.શ્રી.પી.એલ.માલ સાહેબ તથા ના.પો.અધિ.શ્રી.ઠાકર.સા.ની સુચના અને માર્ગદર્શન મુજબ વરતેજ પોલીસ સ્ટેશનનાં PSI.આઇ.ડી.જાડેજા.સા.તથા વરતેજ પોલીસ સ્ટેશનનાં સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પો.કોન્સ.દેવેન્દ્રસિંહ નિરૂભા જાડેજા તથા વિશુભા વાધેલા ના ઓ ને મળેલ સંયુકત બાતમી આધારે વરતેજ ધોલેરા રોડ નારી ગામ બજરંગદાસબાપાની મઢુલી પાસે હાઇવે રોડ ઉપર એક ઇસમ બે થેલામાં ઇગ્લીંશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૦૨,લીટર તથા ૦૧,લીટર તથા ૭૫૦,ML.નાં માપની સ્કોચ તથા વ્હીસ્કીની બોટલો નંગ ૨૭, તથા બીયર ટીન નંગ ૧૨, મળી કુલ ટોટલ કિંમત રૂ.૨૫,૩૯૫/- નાં મુદ્દામાલ સાથે આરોપી અબ્દુલ ઉર્ફે લાલો મુંન્નાફભાઇ શેખ ઉ.વર્ષ.૨૧.રહે પીંજારાવાડ. ભાવનગર વાળાને પકડી પાડવામાં સફળતા મળેલ છે…

આ સમગ્ર કામગીરીમાં વરતેજ પોલીસ સ્ટેશનનાં સર્વેલન્સ સ્કોડનાં ASI.એન.બી.જાડેજા, તથા રાઇટર.આર.કે.ગોહિલ,તથા હેડ.કો.લગ્ધીરસિંહ.ઝાલા,તથા પો.કોન્સ.દેવેન્દ્રસિંહ.એન.જાડેજા,તથા પ્રદીપસિંહ ગોહિલ,તથા નરેન્દ્રસિંહ ગોહિલ,તથા યશપાલસિંહ ગોહિલ,તથા હરપાલસિંહ રાણા,કિરીટભાઈ ના ઓ જોડાયાં હતાં…

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top