You are here
Home > Breaking News > અપહરણ કરનાર ગુન્હેગાર ને પકડી પાડતી દાઠા પોલીસ

અપહરણ કરનાર ગુન્હેગાર ને પકડી પાડતી દાઠા પોલીસ

livecrimenews@gmail.com

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબ તથા મહુવા ડિવિઝન નાયબ પોલસ અધીક્ષક શ્રી ડી. ડી. ચૌધરી સાહેબના માર્ગદર્શન મુજબ દાઠા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. એન.એ.ગોહિલ તથા સ્ટાફનાં માણસો પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન *પો. કોન્સ.જયરાજસિંહ ચુડાસમા. તથા ભરતસિંહ ડોડીયાને સંયુક્ત રીતે મળેલ બાતમી આધારે, દાઠા પો. સ્ટે.ના ફ. ગુ.ર. નંબર ૩૦/૧૮ આઈ.પી.સી. કલમ ૩૨૩,૩૬૫,૫૦૪,૧૧૪ મુજબના ગુન્હાના આરોપીઓ નાસતા ફરતાં હોય. જેઓની ચોક્ક્સ બાતમી આધારે ગઢુલા વિસ્તારમાંથી પકડી પડેલ છે. (૧) પ્રભુભાઈ વલ્લભભાઈ મકવાણા (૨) ગુલાબભાઈ વલ્લભભાઈ મકવાણા (૩) ભરતભાઈ શિયાળ રહે. તમામ ગઢુલા તા. તળાજા* નાઓને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

*_આ સમગ્ર કામગીરીમા પો.સબ ઇન્સ. એન.એ.ગોહિલ તથા હેડ કોન્સ. ભરતસિંહ ડોડિયા, પો. કોન્સ. જયરાજસિંહ ચુડાસમા, હેડ. કોન્સ. ગોવિંદભાઈ મકવાણા તથા પો.કોન્સ. બ્રીજરાજસિંહ ગોહિલ તથા કુલદીસિંહ સરવૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં._*

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top