You are here
Home > Veda : life

૧૨ ફેબ્રુ. થી ૧૪ ફેબ્રુ સુધી મુક્તિ આપવા હુકમ કરતા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ભાવનગર

મહાશિવરાત્રિના તહેવારને અનુલક્ષીને જાહેરનામાના અમલથીતા. ૧૨ ફેબ્રુ. થી ૧૪ ફેબ્રુ સુધી  મુક્તિ આપવા હુકમ કરતા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર   ભાવનગર;શુક્રવાર; જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, હર્ષદ પટેલે તા. ૨૯/૦૯/૨૦૧૭ થી ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં શેત્રુંજય ગિરિરાજ ઉપર રાત્રિરોકાણ તેમજ રાત્રિ પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યુ હતુ. શિવરાત્રિ નિમિત્તેના ધાર્મિક પૂજન-અર્ચન કરવા અર્થે

Top