You are here
Home > India > Gujarat > Vadodara

વડોદરા : શૈલેષ સોટ્ટા દ્વારા RCC રોડ nu ખાત મુહૂર્ત

મનોજ ભાઈ પટેલ, વાસુદેવ ભાઈ પટેલ જેવા ગામ ના અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં ધારાસભ્ય શ્રી શૈલેષ ભાઈ સોટ્ટા એ ડભોઈ તાલુકા મા કુવરવાડા ગામ મા RCC રોડ બનાવવા માટે નુ ખાત મુહૂર્ત કર્યુ....

વડોદરા ની શાળા મા મર્ડર

વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી ભારતી વિદ્યાલયના શૌચાલયમાંથી નવમાં ધોરણમાં ભણતા દેવ ભગવાનદાસ તડવી નામના સ્ટુડન્ટનો મૃતદેહ આજે બપોરના સમયે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે તપાસ હાથ ધરી હતી. સ્ટુડન્ટને પેટ અને ગળાના ભાગે ચાકુના ઘા માર્યા બાદ દિવાલ સાથે માથુ પછાડીને હત્યા

वडोदरा मे विश्व योग दिवस मनाया गया

|| योग: कर्मसु कौशलम् || आज संपूर्ण विश्व योगमय हुआ... भारतीय जीवन पद्धति , भारतीय जीवन दर्शन को वैश्विक पटल पर मिल रही स्वीकृति ... भारत माता विश्व गुरु की ओर अग्रेसर.. विश्व योग दिवस पे आप सब को स्वस्थ जीवन की शुभकामनाए... गुजरात के वडोदरा शहर मे तरसाली विस्तार मे ईनदरप्रसत सोसायटी मे नेशनल

વડોદરા : પ્રવિણભાઈ તોગડ્યા ની હનુમાન મંદિર મા ઓચિંતી મુલાકાત

એકાએક વડોદરા પધારેલા એક જમાનાના ફાયરબ્રાંડ હિન્દુવાદી નેતા ડૉ.પ્રવીણ તોગડિયા પત્રકાર પરિષદ સંબોધી અમદાવાદ પરત જતા નિઝામપુરાના હનુમાનજી મંદિરે રોકાયા..આ એજ મંદિર છે જેને તોડવા કમિશ્નર ડૉ.વિનોદ રાવે દબાણ શાખાની મોટી ટીમ મોકલી હતી..આ વિશે પણ ત્યાં રહેતા પરિવાર સાથે વાર્તાલાપ કર્યો.

વડોદરા JCI ગ્રુપ દ્વારા ચેરેટી માટે નાટક નું આયોજન થયું.

JCI, Greater Baroda દ્વારા, કાળઝાળ ગરમીથી કંટાળી ગયેલા વડોદરા વાસીઓ માટે "ચેરીટી વીથ ફન"ના નવતર પ્રયોગ સમાન ગુજરાતી રંગમંચના હાસ્યના દિગ્ગજ કલારત્ન શ્રી સંજય ગોરડિયા દિગ્દર્શિત તથા અભિનિત નાટક " સુંદર બે બાયડી વાળો"ના શૉનું તારીખ : ૨૬/૦૫/૨૦૧૮, શનિવારના રોજ આયોજન કર્યું હતું. વડોદરાના નવનિર્મિત અને વાતાનુકુલિત "પંડિત દિનદયાલ

નેશનલ એન્ટી ક્રાઈમ એન્ડ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા,વડોદરા (ગુજરાત) તરફથી વિદ્યોત્તેજક જેવી સામાજિક પ્રવૃત્તિ

નેશનલ એન્ટી ક્રાઈમ એન્ડ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા,વડોદરા (ગુજરાત) તરફથી *વિદ્યોત્તેજક જેવી સામાજિક પ્રવૃત્તિના ભાગરૂપે પી.વી. પ્રકાશન હૉલ, બી.બી.સી. ટાવર સામે, સયાજીગંજ ખાતે, આજરોજ *તા.૨૦/૦૫/૨૦૧૮, રવિવારના રોજ સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો. વિશેષમાં સંસ્થાના વડોદરાના પ્રેસિડેન્ટ શ્રી રાહુલ દેસાઈ એ આપેલી માહિતી મુજબ ધોરણ - ૫ થી ૯ (કોઈપણ

પારુલ હોસ્પિટલ મા દર્દી ના ભોજન મા નીકળી સ્ટેપલર ની પીન… જવાબ સાંભળવા જેવો

પારૂલ હોસ્પિટલમાં દર્દીના ભોજનમાં રોટલીમાંથી બે-ત્રણ સ્ટેપલર પીનો નીકળી.... - કેન્ટીનવાળાનો દર્દીને ઉધ્ધત જવાબ: રોટલીમાંથી પીન નીકળી તેમાં શું થઇ ગયું શહેર નજીક આવેલી પારૃલ યુનિવર્સિટી સંચાલીત પારૃલ આરોગ્ય કેન્દ્રના દવાખાનામાં દાખલ કરાયેલા દર્દીના ભોજનની રોટલીમાંથી સ્ટેપલરની બે થી ત્રણ પીન નીકળતા અન્ય દર્દીઓ ચોંકી ઊઠયા હતા. દર્દીઓને યોગ્ય સારવાર

વડોદરા : પેટ્રોલ પંપ પર મોબાઇલ થી વાત કરતા થયો ભડકો

પેટ્રોલ પમ્પ પર મોબાઇલ પર વાત કરતા ભડકો થયો, નાસભાગ મચી - પ્રતિબંધ હોવા છતા પેટ્રોલપંપ પર મોબાઈલ વાપરતા લોકો સામે લાલબત્તી ધરતો કિસ્સો રવિવાર પેટ્રોલ પંપ ઉપર મોબાઇલનો ઉપયોગ નહી કરવા માટે અને ટુવ્હીલર પર બેસીને પેટ્રોલ નહીં પુરાવા માટે સૂચનાઓ અપાતી હોવા છતાં તેનો અમલ નહી થતો

વડોદરા પી.એસ.આઈ પર હુમલો કરનારા આરોપીઓનું સરઘસ કાઢતી વડોદરા પોલીસ…

livecrimenews@gmail.com

વડોદરા શહેરની મહિલા PSI એસ.જે. તોમર ઉપર હુમલો કરવાના ગુનામાં પોલીસે ત્રણ આરોપીઓ મોહંમદ રફિક યાસીન દૂધવાલા, શાબિર ગોલાવાલા અને મોહંમદ હનીફ ગુલાબનબી દૂધવાળાની ધરપકડ કરી હતી. આ ત્રણે આરોપીઓનો પોલીસે હાથકડી પહેરાવી દૂધવાળા મહોલ્લા રોડ, ન્યાય મંદિર વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું અને ત્યારબાદ ત્રણેયને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના

Top