You are here
Home > India > Gujarat > Surat

રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તા. ૧૨ના રોજ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા ખાતે  આવી અને ઘોઘા-દહેજ રો-પેક્ષ ફેરી સર્વિસનું લોકાર્પણ કરશે

રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તા. ૧૨ના રોજ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા ખાતે  આવી અને ઘોઘા-દહેજ રો-પેક્ષ ફેરી સર્વિસનું લોકાર્પણ કરશે આ કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલે વિવિધ સમિતિની રચના કરી અધિકારીઓને ફરજો સોંપી ભાવનગર;શનિવાર; રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તા. ૧૨ના રોજ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા

સુરત ની ઉભરતી લેખિકા મીનળ પાંડવ ની કવિતા સોશિયલ મીડિયા મા વાયરલ

સુરત ની ઉભરતી લેખિકા મીનળ પાંડવ ની કવિતા સોશિયલ મીડિયા મા વાયરલ થઇ સુરત ની રહેવાસી મીનલને વર્ષો થી કવિતા લખવાનો શોખ હતો અને પેહલા ઘણી વાર તેને કવિતાઓ લખી પણ હાલ તેને આજના યુગ માં ચાલતા પ્રેમ પ્રકરણ પાર એક કવિતા લખી છે જે સોસીયલ મીડિયા માં વાયરલ થઈ છે

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ વિજય સેલ્સ ઇલેક્ટ્રિક શો રૂમમાં આગ.

livecrimenews@gmail.com

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ વિજય સેલ્સ નામના ઇલેક્ટ્રિક શો રૂમનાં પાર્કિંગમાં ઇલેક્ટ્રિક મીટર પેટીમાં અચાનક આગ લાગી જતા ભારે અફડા તફડી નો માહોલ સર્જાયો હતો. આગની ફાયરને જાણ થતા  ફાયર બ્રિગેડ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગને કાબુમાં મેળવાની કવાયત હાથ ધરી હતી. પાર્કિંગમાં લાગેલી આગને લઇ ઇલેક્ટ્રિક શો રૂમના ઉપર આવેલ હોસ્પિટલમાં ભારે અફડા તફડી નો માહોલ સર્જાયો હતો. હોસ્પીટલની ઉપર ફસાયેલા લોકોને ફાયર દ્વારા  રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ૧૮ લોકોને બાહર કાઢવામાં આવ્યા હતા. પાર્કિંગમાં લાગેલી આગના કારણે ભારે નુકશાન  થતા 21 બાઈક સહીત એ.સી.મશીન બળીને ખાક થઇ ગયા. બીજી કોઈપણ જાનહાની થઇ હતી નહીં.

Top