You are here
Home > India > Gujarat > Narmada (Page 2)

દુનિયાની સૌથી ઉત્તુંગ સરદાર પટેલ સાહેબની પ્રતિમા નવી પેઢીને સતત પ્રેરણા આપતી રહેશે

livecrimenews@gmail.com

દુનિયાની સૌથી ઉત્તુંગ સરદાર પટેલ સાહેબની પ્રતિમા નવી પેઢીને સતત પ્રેરણા આપતી રહેશે : મુખ્યમંત્રીશ્રી ભારતના પ્રવાસે આવતો દુનિયાનો કોઇ પણ પ્રવાસી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધા વિના પરત જશે નહિ :શ્રી વિજયભાઇ રૂપાણી રાજ્ય સરકાર ૩૧ મી ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જન્મ જયંતિના દિવસે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે સરદાર સાહેબની વિરાટકાય પ્રતિમાનું લોકાર્પણ

નર્મદા પોલીસ દ્વારા જીતનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ કર્મીઓ દ્વારા સેલ્ફી સાથે 1000 રોપાઓનું વ્રુક્ષારોપણ

નર્મદા પોલીસ દ્વારા જીતનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ કર્મીઓ દ્વારા સેલ્ફી સાથે 1000 રોપાઓનું વ્રુક્ષારોપણ રાજપીપળા : વન મહોત્સવ ૨૦૧૮ ની ઉજવણીનાં ભાગરૂપે મહેન્દ્ર બગડીયા, પોલીસ અધિક્ષક નર્મદા નાઓના માર્ગદર્શન હેઠળપોલીસ હેડ કવાર્ટર જીતનગર ખાતે નર્મદા જીલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે વન મહોત્સવ ૨૦૧૮ ની ઉજવણી કરવામાં આવી જેમા ૧૦૦૦

નર્મદા જિલ્‍લામાં ૩૦ લાખ રોપાનો ઉછેર : ૧૦ લાખ રોપાઓનું વિવિધ યોજના હેઠળ થનારું વાવેતર

નર્મદા જિલ્‍લામાં ૩૦ લાખ રોપાનો ઉછેર : ૧૦ લાખ રોપાઓનું વિવિધ યોજના હેઠળ થનારું વાવેતર રાજપીપલામાં જીતનગર નવી જેલના કમ્પાઉન્ડ ખાતે જિલ્‍લાકક્ષાનો ૬૯ મો વન મહોત્સવ ઉજવાશે રાજપીપલા – ચાલુ વર્ષે રાજ્યના વન વિભાગ દ્વારા તા. ૨૭ મી જુલાઇ, ૨૦૧૮ ના રોજ કચ્છ ખાતે યોજાનારા રાજ્યકક્ષાના વન મહોત્સવ બાદ રાજપીપલાના જીતનગરમાં

નર્મદા ડેમની જળ સપાટી 105મીટર થી વધી ને 106. 20મીટર થતા ડેમની સપાટી વધી 

નર્મદા ડેમની જળ સપાટી 105મીટર થી વધી ને 106. 20મીટર થતા ડેમની સપાટી વધી રાજપીપળા : નર્મદા ડેમની જળ સપાટીમા ફરી એકવાર વધારો નોંધાયો છે .હાલ સપાટી  105 મીટર થી વધી ને 106. 20 મીટર થતા ડેમની સપાટીમા ક્રમશઃ થઈ રહેલો વધારો ગુજરાત માટે સારા સમાચાર લઈને આવ્યો છે .હજી વધારાનું પાણી

ખેડૂતો ની આત્મ વિલોપન ની ચીમકી

નર્મદા ના સોન્ઢલીયા ગામનો 60વર્ષ જૂનો રસ્તો બંધ કરી દેવાતા ખેડૂતો ની આત્મ વિલોપન ની ચીમકી  . મામલતદારે રસ્તો ખુલ્લો કરવાનો કર્યો હુકમ રસ્તો ખુલ્લો નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન ની ચીમકી રાજપીપળા : નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકાનાસોન્ઢલીયા ગામનો 60વર્ષ જૂનો રસ્તો બંધ કરી દેવાતા ગામના ખેડૂતોએ આત્મ વિલોપન

શિક્ષકો દારૂ પીવે છે અને જુગાર રમે છે

શિક્ષકો દારૂ પીવે છે અને જુગાર રમે છે તે વિવાદસ્પદ નિવેદન બાદ સાંસદ મનસુખ વસાવા ની પત્રકાર પરિષદ ના ખુલાશો મે સમગ્ર ગુજરાતના શિક્ષકો ની નહીં પણ ડેડીયાપાડા ના અમુક જ શિક્ષકો માટે ની વાત કરી હતી યુવાધન વ્યસન મુક્ત બને તે માટેની મારી લડાઈ ચાલું રહેશે મનસુખ ભાઈ પોતાના

પ્રવચન મા સંસદ મનસુખભાઇ વસાવાશિક્ષકો પર વિફર્યા

સંસદ મનસુખભાઇ વસાવા

પ્રવચન મા સંસદ મનસુખભાઇ વસાવાશિક્ષકો પર વિફર્યા શાળા પ્રવેશોત્સવ ટાણે વાવડી ગામે નર્મદા ના શિક્ષકો દારૂ પિતા હોઈ ને જુગાર રમતા હોવાની જાહેર પ્રવચન મા સંસદ મનસુખભાઇ વસાવાશિક્ષકો પર વિફર્યા રાજપીપળા : નર્મદા જિલ્લા મા આજથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ ટાણે વાવડી ગામે નર્મદા ના શિક્ષકો દારૂ પિતા હોઈ ને જુગાર રમતા હોવાની

ભારત બંધ ના ભારત બંધ ના એલાન સંદર્ભે નર્મદા સજ્જડ બંધ સંદર્ભે નર્મદા સજ્જડ બંધ

ભારત બંધ ના એલાન સંદર્ભે નર્મદા સજ્જડ બંધ નર્મદા કોંગ્રેસે કલેકટર ને આવેદન આપ્યું . રાજપીપળા : સુપ્રીમ કોર્ટના ચુકાદા અંતર્ગત દલિત અત્યાચાર એકટને લઈને આવેલ ચૂકાદા ના વિરોધમા આજે રાજપીપળા સહિત નર્મદા જિલ્લો સજ્જડ બંધ રહ્યો હતો .રાજપીપળા ના તમામ બજારો , દુકાનો બંધ રહ્યા હતા જ્યારે સેલમ્બા , દેવળીયા , તિલકવાડા

નર્મદા ના જંતર ગામે LCB,SOG,QRT,એબ્સકોન્ડર તેમજ કેવડીયા,ગરૂડેશ્વર અને તીલકવાડા પોલીસના મોટા કાફલાએ કોમ્બીંગ હાથધર્યું

દારૂ સહીત કુલ ૧૦,૧૨,૯૦૦નો મુદામાલ પોલીસે કર્યો જપ્ત.૧૩ આરોપી,૧૩ મોટરસાયકલ અને ૧ ટેમ્પો પણ જપ્ત કરાયો. 14આરોપીઓની ધરપકડ રાજપીપળા : થોડા દિવસ પહેલાં જંતર ગામે પત્થરોં ની આડશ , અવરોધો મૂકી ડુંગર ની ઝાડી માં છુપાઈ 10જેટલા બુટલેગરો એ પોલીસ પર પત્થર મારો કરી પોલીસ ના વાહનો તેમજ સરકારી વાહનો પર પર પત્થર

મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાની નર્મદા જિલ્લાના પ્રવાસે

તા. ૨૫ મી માર્ચે કેન્દ્રિય ટેક્ષટાઇલ અને માહિતી-પ્રસારણ મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાની નર્મદા જિલ્લાના પ્રવાસે કેન્દ્રિય મંત્રીશ્રી કેવડીયા વીવીઆઇપી સરકીટ હાઉસ ખાતે જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે મંત્રીશ્રીના અધ્યક્ષપદે યોજાનારૂં એસ્પાયરેશનલ નર્મદા ડિસ્ટ્રીક્ટ ટ્રાન્સફોર્મિંગ સંમેલન     કેન્દ્રિય ટેક્ષટાઇલ અને માહિતી-પ્રસારણ વિભાગના મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાની તા.૨૫ મી માર્ચ,

Top