You are here
Home > India > Gujarat > Narmada

મુંબઇ ખાતેના અમેરિકાના કોન્સલ જનરલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂલાકાત લીધી

મુંબઇ ખાતેના અમેરિકાના કોન્સલ જનરલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂલાકાત લીધી સરદાર પ્રતિમાની વિરાટ રચના અને ભગીરથ નિર્માણ નિહાળીને આશ્ચર્ય મિશ્રિત આનંદની વ્યકત કરી લાગણી ગુજરાતનો પ્રવાસ હંમેશા આનંદદાયક બની રહે છેઃ શ્રીમાન એડગાર્ડ કગાન રાજપીપલા: – મુંબઇ ખાતેના અમેરિકાના કોન્સલ જનરલ શ્રીમાન એડગાર્ડ કગાને કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી તથા વિશ્વની

લોકસભા ની ચૂંટણી ટાણે જનતાને ગેસ આપવનું અચાનક કેમ યાદ આવ્યું

લોકસભા ની ચૂંટણી ટાણે જનતાને  ગેસ આપવનું અચાનક કેમ યાદ આવ્યું રાજપીપળા:,તા૨3 9.5 વર્ષ પહેલા ગુજરાત ના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ રાજપીપળા ની જનતાને ઘરેલુ ગેસ પાઇપલાઇન આપવા ની જાહેરાતનુ વચન પાળવાનું વિસરી ગયેલ ભાજપ ની સરકાર ને લોકસભા ની ચૂંટણી ટાણે જનતાને  ગેસ આપવનું અચાનક કેમ યાદ આવ્યું ?!!- ચર્ચાતો

રાજપીપલામાં જૂની એન સી સી કમ્પાઉન્ડમાં રમી રહેલા બાળક પર ફાયરિંગ

livecrimenews@gmail.com

રાજપીપલામાં જૂની એન સી સી કમ્પાઉન્ડમાં રમી રહેલા બાળક પર ફાયરિંગ બાળકને ડાબા હાથની કોણીમાં ઇજા થતાં તેને રાજપીપળા સિવિલ હૉસ્પિટલ મા  ખસેડાયો રાજપીપલામાં લાલ ટાવર પાસે આવેલ જૂની એન સી સી કમ્પાઉન્ડમાં રમી રહેલા 14વર્ષ ના બાળક પર બાળક પર મોડી સાંજે  ફાયરિંગ થતા ચકચાર મચી જવા પામી હતી .અહીં રમતા

સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લોકાર્પણનો મહિમા ઉજાગર કરી

“સ્ટેચ્યુ ઓફ યુનિટી” ના લોકાર્પણનો મહિમા ઉજાગર કરી સરદાર સાહેબનો એકતા અખંડિતતાનો ગામેગામ સંદેશ પ્રસરાવતી એકતા યાત્રા બે તબક્કામાં યોજાશે “એક ભારત – શ્રેષ્ઠ ભારત” ના સ્વપ્નદ્રષ્ટા લોહપુરૂષ સરદાર સાહેબના રાષ્ટ્ર માટે સમર્પણ અને યોગદાનને જન-જન સુધી ઉજાગર કરવા જિલ્લામાં વિશેષ રથ સાથે એકતા યાત્રાનું ઘઢી કઢાયેલું સુચારૂ આયોજન . જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ANM-ફીલ્ડ વર્કર બહેનો સાથે વિડીયો કોન્ફરન્સીંગથી કરેલો સીધો સંવાદ

“હર ઘર પોષણ ત્યૌહાર” અભિયાન સંદર્ભે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના એકમાત્ર નર્મદા જિલ્લાની આંગણવાડી-આશાવર્કર અને ANM-ફીલ્ડ વર્કર બહેનો સાથે વિડીયો કોન્ફરન્સીંગથી કરેલો સીધો સંવાદ જિલ્લામાં લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની નિર્માણ પામી રહેલી પ્રતિમા સંદર્ભે નર્મદા જિલ્લાના પ્રત્યેક દિકરા-દિકરી લોહશક્તિથી ભરપૂર હોય તે દિશાના સઘન પ્રયાસો માટે પ્રધાનમંત્રીશ્રીનું આહવાન કાઉન્સેલીંગ સાથે ૪૫ ટકાથી વધીને

મધ્ય પ્રદેશ ના ઉપરવાસ માં સારો વરસાદ થવા થીસરદાર સરોવર નર્મદા ડેમની  સપાટી માં વધારો

મધ્ય પ્રદેશ ના ઉપરવાસ માં સારો વરસાદ થવા થીસરદાર સરોવર નર્મદા ડેમની  સપાટી માં વધારો ઉપરવાસ માંથી 30000 ક્યુસેક પાણી ની આવક 4 દિવસ માં ડેમ 5 મીટર નો વધારો હાલ ની ડેમ ની સપાટી 115.05 મીટર પર પહોંચી રાજપીપળા : જળસંકટ વચ્ચે વિવાદમાં આવેલ ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમના માં છેલ્લા 4 દિવસ થી ડેમ

રાજપીપળા ખાતે વિશ્વઆદિવાસી દિનની ઉજવણીમા ધારાસભ્યની બાદબાકી થતા વિવાદ

રાજપીપળા ખાતે વિશ્વઆદિવાસી દિનની ઉજવણીમા ધારાસભ્યની બાદબાકી થતા વિવાદ રાજપીપળા : રાજપીપળા ખાતેવિશ્વઆદિવાસી દિનની ઉજવણી મા સહકાર મંત્રીના સરકારી કાર્યક્રમ મા નાંદોદ ના ધારાસભ્ય પી ડી વસાવા નુ નામઆમંત્રણ પત્રિકા માથી કાપી નાંખી ને તેમની બાદબાકી કરતા ધારાસભ્ય પી ડી વસાવાએ કાર્યકમ નો બહિષ્કાર કરાતા રાજકીય વિવાદ છેડાયો હતો વિશ્વઆદિવાસી દિન તરીકે દેશ

નિર્ભયા સ્કવોર્ડ નો સપાટો

નિર્ભયા સ્કવોર્ડ નો સપાટો . ક્ન્યા વિનય મંદિર સ્કૂલ ની બહાર આંટા ફેરા મારી વિધાર્થીનીને આંખ મારી બિભત્સ વાતો કરી હેરાન કરતા વાન ચાલક સામે વિધાર્થીની ફરિયાદ પેટી મા ફરિયાદ કરીહતી જેને આધારે પીએસઆઈ કેકે પાઠકે પોલીસે વાન ચાલક ને ઝડપી પાડી મેથી પાક ચખાડી માફીપત્ર લખાવ્યું . રાજપીપળા : રાજપીપળા મા નિર્ભયા સ્કવોર્ડ

9મી ઓગષ્ટે રાજપીપલા અને ડેડીયાપાડા ખાતે મંત્રીઓ ની ઉપસ્થિતિ મા વિશ્વ આદિવાસી દિવસની થનારી ઉજવણી

9મી ઓગષ્ટે રાજપીપલા અને ડેડીયાપાડા ખાતે મંત્રીઓ ની ઉપસ્થિતિ મા વિશ્વ આદિવાસી દિવસની થનારી ઉજવણી  રાજપીપળા  ખાતે  મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ અનેદેડીયાપાડા ખાતે  રાજ્ય મંત્રી શ્રી વાસણભાઇ આહિરની ઉપસ્થિતિમાં વિવિધ ક્ષેત્રે આદિવાસી સમાજની તેજસ્વી પ્રતિભાઓનું કરાશે સન્માન કરાશે .   રાજપીપલા: ૯ મી ઓગષ્ટ ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામા આવશે .જેના ભાગરૂપે નર્મદા જિલ્લાવમાં

કોણે કરજણ નદી મા આવેલ નવા નીર ના વધામણા કર્યા

રાજપીપળા ખાતે રાજપીપળા ભાજપા અને મહિલા મોરચા ના કાર્યકરો એ કરજણ નદી મા આવેલ નવા નીર ના વધામણા લીધા . રાજપીપળા : રાજપીપળા ખાતેરાજપીપળા ભાજપા અને મહિલા મોરચા ના કાર્યકરો એ કરજણ નદી મા આવેલ નવા નીર ના વધામણા લીધા હતા રાજપીપળા ખાતે આવેલ કરજણ નદી કિનારે આવેલ સરકારી ઓવારા પાસે કરજણ નદી

Top