You are here
Home > India > Gujarat > Bhavnagar > Umrala

રસ્તા માટે અનેક રજુઆત જનતા માંગે જવાબ

livecrimenews@gmail.com

રસ્તા માટે અનેક રજુઆત જનતા માંગે જવાબ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા જંકશન થી વાંઘધ્રા ગામ વચ્ચેનો રોડ અતિ બિસ્માર હાલતમાં તૂટીને મોટા મસ ખાડા પડી ગયેલા છે ઉમરાળાનું ધોળા જંકશન એટલે આજુબાજુના 30 થી 40 ગામનું હટાણું કરવાનું સ્થળ કહેવાય છે ધોળા આજુબાજુના વાંગધ્રા હડમતાળા દડવા ભોજાવદર વડોદ ઉજળવાવ સમઢીયાળા અલમપર રામણકા

જાલી નોટના ગુન્હાઓમાં વોન્ટેડ મુખ્ય સુત્રધારને બિહારમાંથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. તથા એ.ટી.એસ. ગુજરાત

તળાજા તથા ઉમરાળા પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૧૬માં જાલી નોટના ગુન્હાઓમાં વોન્ટેડ મુખ્ય સુત્રધારને બિહારમાંથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. તથા એ.ટી.એસ. ગુજરાત વર્ષ ૨૦૧૬ માં ભાવનગર એસ.ઓ.જી. પોલીસે તળાજા તાલુકાના બાખલકા તથા ટાઢાવડ ગામે રેઇડ કરી (૧) કાળુભાઇ માધાભાઇ મોરી રહે. બાખલકા તા. તળાજા (૨) દિલીપભાઇ વિસાભાઇ ચૌહાણ રહે. ટાઢાવડ તા. તળાજા

જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને ભાવનગર ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને ભાવનગર ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ કુલ ૫૯૨ વિકાસના કામો કુલ રૂપિયા ૧૨૭૪.૩૭ લાખના ખર્ચે હાથ ધરાશે ભાવનગર;શુક્રવાર;આજે તા. ૧૬ માર્ચે સાંજે ૧૭/૦૦ કલાક થી ૧૯/૦૦ કલાક સુધી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને ભાવનગરની કલેકટર કચેરીના આયોજન સભાખંડ ખાતે જિલ્લા

Top