You are here
Home > India > Gujarat > Bhavnagar > Talaja

જન્મથી જ કુદરતની એક ખામીનો ભોગ બન્યો જેના લીધે 17 વર્ષની ઉંમરે પણ એની ઊંચાઈ માત્ર 3 ફૂટ

ભાવનગર જિલ્લાના ગોરખી ગામનો વતની ગણેશ બારૈયા જન્મથી જ કુદરતની એક ખામીનો ભોગ બન્યો જેના લીધે 17 વર્ષની ઉંમરે પણ એની ઊંચાઈ માત્ર 3 ફૂટ છે અને વજન 14.5 કિલો છે. ગરીબ પરિવારમાં જન્મેલો આ 6 બહેનોનો ભાઈ સમજણો થયો ત્યારથી એક સપનું જોતો હતો. ગણેશનું ધ્યેય હતું કે મારે

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા svs કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ

એમ.કે.ટેકનો સાયન્સ સ્કૂલ તળાજા  SVS કક્ષાના વિજ્ઞાનમેળા માં પ્રથમ નંબર પ્રાપ્ત કરતી એમ.કે.ટેકનો સાયન્સ સ્કૂલ:- તાજેતરમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા એસ.વી એસ. કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન યોજાઈ ગયું. જેમાં કૃષિ અને સજીવ ખેતી વિભાગ માંથી એમ.કે.ટેકનો સાયન્સ સ્કૂલ તળાજા ની કૃતિ ઔષધીય વનસ્પતિ પ્રથમ સ્થાન પામેલ છે. આ કૃતિ રજુ કારનાર

તળાજા તાલુકાના ભેગાળી ગામે એક અનોખો જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો

livecrimenews@gmail.com

તળાજા તાલુકાના ભેગાળી ગામે એક અનોખો જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો યુવાધ ભેગાળી ગ્રુપ દ્વરા આયોજિત આ કાર્યક્રમમાં સમગ્ર ગામનાં બાળકો યુવાનો અને વડીલો જોડાયા.. યુવા સમગ્ર ગામની સફાઇ કરી તથા તોરણથી સમગ્ર ગામને શણગારવામાં આવ્યુ હતુ.  મટકી ફોડ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર રાસ-ગરબા-કબડ્ડીમાં રમ્યા-જૂમ્યા...તથા રેલી દરમિયાન સ્વચ્છતા - વ્યસનમુક્તિ - શિક્ષા - સંપ

જય જનની માં ભવ્ય રીતે સિંહ દિવસ ઉજવાયો

વિશ્વસિંહ દિવસ.....જય જનની માં ભવ્ય રીતે સિંહ દિવસ ઉજવાયો.... શાળાના સંચાલક શ્રી ભાવેશભાઈ અને આચાર્યશ્રી નીરજભાઇ ભાલિયા દ્દ્વરા ભવ્ય રીતે આયોજિત આ સિંહ દિવસમાં શાળાના 261 બાળકોએ ભાગ લીધો... સિંહ નાં ઇતિહાસ સાથે ભારતની શાન એવાં સિંહ ની રોચક વાર્તાઓ અને બાબતો બાળકો માટે શેર કરવામાં આવી... શાળાના માર્ગદર્શકશ્રી Dj koradiya દ્વારા બાળકોને

રૂ.૩,૨૪,૬૪૦/-નાં મુદ્દામાલ સાથે બે ઇસમને  ઝડપી વણશોધાયેલ ચોરીનાં ગુન્હાનો ભેદ ઉકેલતી દાઠા પોલીસ

રૂ.૩,૨૪,૬૪૦/-નાં મુદ્દામાલ સાથે બે ઇસમને  ઝડપી વણશોધાયેલ ચોરીનાં ગુન્હાનો ભેદ ઉકેલતી દાઠા પોલીસ ગઇકાલ તા.૦૭/૦૮/૨૦૧૮નાં રોજ ફરિયાદી શ્રી સુરશભાઈ અનંતરાય લાધવા  રહે. પીથલપુર , તા.તળાજા,જી ભાવનગર વાળાએ દાઠા પોલીસ સ્ટેશનમાં એવાં મતલબની ફરિયાદ દાખલ કરાવેલ કે, તેઓ ભાગીદારીમાં કન્શ્ટ્રક્શનનું કામ કરતા હોય જેથી રિલાઇન્સ કંપનીનું OFC  કેબલ જમીનમાં નાખવાનું કામ બોરડા

ભુંગર ગામેથી નિલગાયનો શિકાર કરતા 4 ડફેર ઝબ્બે

ભુંગર ગામેથી નિલગાયનો શિકાર કરતા 4 ડફેર ઝબ્બે તળાજા તાલુકાના ભુંગર ગામે ગત મોડી રાત્રીના નિવૃત્ત પી.આઇ.ની વાડીમાં રખોપુ કરતા ચાર ડફેરને ફોરેસ્ટ વિભાગના સ્ટાફે રેડ નિલગાયનો શિકાર કરતા ઝડપી પાડયા હતાં. સ્થળ પરથી મૃત નિલગાયના અવશેષો, માસનો જથ્થો, બે જામગરી બંધુક, છરા સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો. બનાવની સઘળી વિગતો અનુસાર

દાઠા ગામે ની ત્રણ સ્કૂલ ધોરણ 1 થી 8 ના તમામ 666 બાળકો ને વરસાદ થી પ્રોટેકશન મળે તે માટે રેઈન કોટ નું વિતરણ કરવા માં આવ્યું

આજ રોજ દાઠા ગામ ની ત્રણ સ્કૂલ ધોરણ 1 થી 8 ના તમામ 666 બાળકો ને વરસાદ થી પ્રોટેકશન મળે તે માટે રેઈન કોટ નું વિતરણ કરવા માં આવેલ છે. દાઠા ના વતની અને વ્યવસાય અર્થે દાઠા છોડી ને બહાર શહેર માં સ્થાઈ થયેલા તેવા આપણા વતન પ્રેમી ઓ ને ખૂબ ખૂબ

ગુજરાત સહિત અન્ય ત્રણ રાજયો ની શાળાઓમાં પેયજળ અને સ્વછતા કાર્યક્રમ નો શુભારંભ

હિન્દુસ્તાન પેટ્રોલીયમ અને ટાટા ટ્રસ્ટ ઉપક્રમે ગુજરાત સહિત અન્ય ત્રણ રાજયો ની શાળાઓમાં પેયજળ અને સ્વછતા કાર્યક્રમ નો શુભારંભ ગામની પ્રાથમિક શાળાઓમાં પીવાના પાણી અને સ્વછતા સબંધી માળખાકીય સુવિધા ઉભી કરવાની સાથે સાથે બાળકોમા સ્વછતા ને લગતી સુટેવો વિકસે એ માટે ગુજરાત ના દરિયાઈ કાંઠાના વિસ્તારોના જિલ્લાઓમાં ટાટા ટ્રસ્ટ ના સહકાર થી કોસ્ટલ

Top