You are here
Home > India > Gujarat > Bhavnagar

એકતા રથયાત્રા નક્કી કરાયેલાં ગામોએ પરિભ્રમણ કરવાના હેતુસર ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યુ

એકતા રથયાત્રા રથ નં. ૦૨નું ઉમરાળા તાલુકાનાં ચોગઠ ગામે આગમન થતાં પદાધિકારીઓએ સ્વાગત કરી અને તાલુકાનાં નક્કી કરાયેલાં ગામોએ પરિભ્રમણ કરવાના હેતુસર ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યુ ...ભાવનગર;ગુરૂવાર; સરદાર વલ્લભભાઈ પટેલ એ આપણા દેશ ને આઝાદી મળ્યા બાદ દેશના ૫૬૨ રજવાડાઓને એક છત્ર નીચે લાવી એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે અથાગ પ્રયત્ન

જન્મથી જ કુદરતની એક ખામીનો ભોગ બન્યો જેના લીધે 17 વર્ષની ઉંમરે પણ એની ઊંચાઈ માત્ર 3 ફૂટ

ભાવનગર જિલ્લાના ગોરખી ગામનો વતની ગણેશ બારૈયા જન્મથી જ કુદરતની એક ખામીનો ભોગ બન્યો જેના લીધે 17 વર્ષની ઉંમરે પણ એની ઊંચાઈ માત્ર 3 ફૂટ છે અને વજન 14.5 કિલો છે. ગરીબ પરિવારમાં જન્મેલો આ 6 બહેનોનો ભાઈ સમજણો થયો ત્યારથી એક સપનું જોતો હતો. ગણેશનું ધ્યેય હતું કે મારે

રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તા. ૧૨ના રોજ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા ખાતે  આવી અને ઘોઘા-દહેજ રો-પેક્ષ ફેરી સર્વિસનું લોકાર્પણ કરશે

રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તા. ૧૨ના રોજ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા ખાતે  આવી અને ઘોઘા-દહેજ રો-પેક્ષ ફેરી સર્વિસનું લોકાર્પણ કરશે આ કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલે વિવિધ સમિતિની રચના કરી અધિકારીઓને ફરજો સોંપી ભાવનગર;શનિવાર; રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તા. ૧૨ના રોજ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા

આયુષ્યમાન ભારત

આયુષ્યમાન ભારત આજે વિશ્વની સૌથી મોટી કહી શકાય એવી આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રારંભ દેશભરમાં થયો છે. ઝારખંડથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. જયારે ભાવનગર ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા આ યોજનાના પ્રારંભે ખાસ હાજર રહ્યા હતા. આ યોજના હેઠળ નોંધાયેલા પરિવારોને રૂ.5 લાખ સુધીની સારવાર ખાનગી

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા svs કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ

એમ.કે.ટેકનો સાયન્સ સ્કૂલ તળાજા  SVS કક્ષાના વિજ્ઞાનમેળા માં પ્રથમ નંબર પ્રાપ્ત કરતી એમ.કે.ટેકનો સાયન્સ સ્કૂલ:- તાજેતરમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા એસ.વી એસ. કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન યોજાઈ ગયું. જેમાં કૃષિ અને સજીવ ખેતી વિભાગ માંથી એમ.કે.ટેકનો સાયન્સ સ્કૂલ તળાજા ની કૃતિ ઔષધીય વનસ્પતિ પ્રથમ સ્થાન પામેલ છે. આ કૃતિ રજુ કારનાર

ચોરી થયેલ મોબાઇલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ચોરી થયેલ મોબાઇલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ ગઇકાલે

ગારીયાધાર તથા પાલીતાણા તાલુકાના કેટલાંક ગામોની જમીન સાંથણી કરવાના હેતુસર તા. ૨૦ ના રોજ ગારીયાધાર તથા તા. ૨૧ ના રોજ પાલીતાણા  મામલતદાર કચેરી ખાતે લેન્ડ કચેરી યોજાશે

ગારીયાધાર તથા પાલીતાણા તાલુકાના કેટલાંક ગામોની જમીન સાંથણી કરવાના હેતુસર તા. ૨૦ ના રોજ ગારીયાધાર તથા તા. ૨૧ ના રોજ પાલીતાણા  મામલતદાર કચેરી ખાતે લેન્ડ કચેરી યોજાશે ભાવનગર;મંગળવાર;પાલીતાણા તાલુકાના સમઢીયાળા (મુ.), દુધાળા તથા ગારીયાધાર તાલુકાના પાલડી, રૂપાવટી ગામની કુલ હે. ૪૯-૩૧-૬૨ ચો. મી. જમીનની સાંથણી કરવાના હેતુસર સરકારશ્રીના નિયમ અનુસાર

ક્લસ્ટર કક્ષાના રમતોત્સવ મા ઠાડચ શાળાનો દબ દબો યથાવત

ક્લસ્ટર કક્ષાના રમતોત્સવ મા ઠાડચ શાળાનો દબ દબો યથાવત તસ્વીર :- પી.ડી ડાભી તળાજા (9714577186) છેલ્લા બે વર્ષથી રાજયકક્ષાએ ઠાડચ નું નામ રોશન કરી રહેલ શ્રી ઠાડચ પ્રાથમિક શાળાના બાળકોએ આ વર્ષે (2018-19) મા પણ પ્રથમ ક્રમે , ખો-ખો ( ભાઈઓ-બહેનો ) મા પ્રથમ ક્રમે , લાંબી કુંડ (ભાઈઓ) પ્રથમ ક્રમે તેમજ

Top