You are here
Home > India > Gujarat > Amreli

ઠાકોરજી ને હોડી માં બેસાડી કરાયો જલા અભિષેક

ઠાકોરજી .ને હોડી માં બેસાડી કરાયો જલા અભિષેક જાફરાબાદ ના ટીબ્બી ગામે રૂપેણ નદી ના કાઠે ઠાકોરજી .ને હોડી માં બેસાડી કરાયો જલા અભિષેક જાફરાબાદ તાલુકાના ટીમ્બિ ગામ ની સિમમાં સાણાવાંકીયા રોડ પર ઉપર આવેલા સિતળા માતાજી ના મંદિર ના સંકુલ માં જળ જિલણી અગિયારસ નો મહોત્સવ ઉજવાયો હતો જેમાં ઉના શહેર ના

સિંહણ નો શંકાસ્પદ હાલત માં મૃતદેહ મળી આવ્યો

રાજુલા ના ભેરાઈ ગામ ના ખારા માં સિંહણ નો શંકાસ્પદ હાલત માં મૃતદેહ મળી આવ્યો વનવિભાગ ની ફરી બેદરકારી સામે આવી આ અગાઉ વિકટર રોડ પર થી સિંહણ નો મૃત દેહ મળી આવેલો તે તપાસ હજુ ઠેર ની ઠેર ?? રાજુલા ના ભેરાઈ ગામ ના ખારા માં સિંહણ નો શંકાસ્પદ હાલત

વડિયા ના ચારણીયા રોડ વિસ્તારમાં રાત્રે અચાનક ટ્રકચાલક ઉંઘ આવી જતા એક દુકાનમાં ટ્રકધુસી ગયો ને દુકાન હોવાના કારણે રહેણાંક વિસ્તારમાં મોટી જાનહાની ટળી

livecrimenews@gmail.com

વડિયા ના ચારણીયા રોડ વિસ્તારમાં રાત્રે અચાનક ટ્રકચાલક ઉંઘ આવી જતા એક દુકાનમાં ટ્રકધુસી ગયો ને દુકાન હોવાના કારણે રહેણાંક વિસ્તારમાં મોટી જાનહાની ટળી જોકે જાણવા મળતી વિગત અનુસાર વડિયા ના ચારણીયા રોડ વિસ્તારમાં રાત્રીના 3 વાગ્યા આસપાસ જામનગર બાજુ થી આવતો રેતી ભરેલ ટ્રક દ્રાઈવર ને ઉંઘ આવતા ધોરાજી

ગુજરાત સરકાર દ્વારા ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓને શારીરિક અને નિપુર્ણતા કેળવાય અને કુપોષણ ન રહે એ માટે ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓનું તાલીમનું આયોજન

livecrimenews@gmail.com

વડિયામા આઈ. સી.ડી.એસ.યોજના અંતરગત કિશોરી યોજના સખી સહેલી તાલીમ યોજનાનુ આયોજન કરવામા આવેલ ગુજરાત સરકાર દ્વારા ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓને શારીરિક અને નિપુર્ણતા કેળવાય અને કુપોષણ ન રહે એ માટે ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓનું તાલીમનું આયોજન ગોઠવેલ આ કાર્ય તા ૩/૪/૨૦૧૮ વડિયા મુકામે ગ્રામ પંચાયત હોલમાં કિશોરીની તાલીમ ગોઠવવામાં

રાજુલા માં ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન

livecrimenews@gmail.com

🏆🏏🎾🏆🏏🎾🏆🏏🎾🏆 *ખુશ ખબર ખુશ ખબર ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશ ખબર* *શ્યામ ગ્રુપ દ્વારા 10 મી વાર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ* *ટુર્નામેન્ટ શરૂ થવા ની તારીખ: 18/04/2018* *ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ:15/04/2018* *સ્થળ : રાજુલા ના છતડીયા ખાતે હેલીપેડ ક્રિકેટ ગ્રાઉન્ડ* *👉🏼આયોજક 👈🏻* *પ્રતાપભાઈ ધાખડા* *📲9824434819* *દિપભાઈ ધાખડા* *📲9924776007* *📲9426785777* *જયરાજસિંહ

અમરેલીના તોરી ગામે પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો જેમાં વિરોધપક્ષના નેતા તેમજ સંતો મહંતો ની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી

livecrimenews@gmail.com

અમરેલીના તોરી ગામે પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો જેમાં વિરોધપક્ષના નેતા તેમજ સંતો મહંતો ની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી ખોડલધામ સમિતિ તોરી તથા લેઉવા પટેલ સમાજ તોરી આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવ તા ૧/૪/૨૦૧૮ ને રવિવાર તોરીગામે યોજવામાં આવ્યા હતા લગ્નોત્સવમાં ૧૨ નવયુગલોએ પ્રભુતામાં પગલાં

રાજુલા પાલિકા ના પૃમુખ સામે અવિશ્વાસ ની દરખાસ

livecrimenews@gmail.com

રાજુલા કોંગ્રેસ શાસિત નગરપાલિકા માં સદસ્યોમાં અસંતોષ….21 સદસ્યો સત્તાધીશ પાલિકા પ્રમુખથી છે નારાજ….પાલિકા પ્રમુખ મીનાબેન વાઘેલા સામે સદસ્યોમાં રોષ…. 21 કોંગ્રેસના સદસ્યો ઉપડી ગયા સહેલગાહે….પાલિકા પ્રમુખ સામે આવતીકાલે મુકાઈ શકે છે અવિશ્વાસની દરખાસ્ત…..28 બેઠકો માંથી 27 બેઠકો છે કોંગ્રેસ પાસે…કોંગ્રેસમાં સર્જાયો આંતર કલહ.કાયક નવા જૂની થશે તેવું દેખાય રહિયું છે

આદમખોર દીપડાએ એક બાળકનો ભોગ લીધો

livecrimenews@gmail.com

કુંકાવાવ તાલુકાના મેઘાપીપળીયા ગામે કેશુભાઈ બેચરભાઈ વસોયા ની વાડીએ કામ કરતા એમ.પી ના મજુર બદનસિંગ ભરતસિંગ નામના મજૂરના પુત્ર પંકજ ઉ.6 વર્ષ જેમને રાત્રીના 11,30 કલાકે વન્ય પ્રાણી દીપડાએ ઘાતકી હુમલો કર્યો જાણવા મળતી વિગત અનુસાર મેઘાપીપળીયા ગામે કેશુભાઈ બેચરભાઈ વસોયાની માલિકીની વાડીએ એમપીના મજુર રહેતા જેઓ રાત્રીના ગરમીના લીધે બહાર

રાજુલા માં અમરીશ ડેર નું સસ્પેસન રદ થતા વિજય સરઘસ

livecrimenews@gmail.com

રાજુલા ના ધારાસભ્ય અંબરીશ ડેર ને તાજેતર માં 3 વરસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ જેનો વિરોધ ગમે ગામ તેમજ શહેરો માં થવા પામેલ પરંતુ જે સસ્પેન્ડ નો હુકમ આજે રદ થતા રાજુલા માં તેમના ટેકેદારો દવરા ખુશી નો માહોલ થતા વિજય સરઘસ કાઢવામાં આવેલ

અમરેલી જિલ્લાનું એક એવું ગામ જે વિકાસના નામ થી વંચિત છે

livecrimenews@gmail.com

અમરેલી જિલ્લાનું એક એવું ગામ જે વિકાસના નામ થી વંચિત છે અમરેલી વાત કરીએ એક એવા અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના તોરી ગામમા પાયાની પ્રાથમિક સુવિધા જંખતું તોરી ગામ જયા રોડ રસ્તા,સ્ટ્રીટ લાઈટો,પાણી નો પ્રશ્ન હજુ પણ બાબા આદમ વખતથી અકબંધ છે રોડ રસ્તા હજુ ધૂળીયા જ છે ખરાબ પાણીનો

Top