You are here
Home > Crime News

પેપર લીક માં એક ઉમેદવાર દીઠ કેટલા લાખમાં થવાનો હતો સોદો

પેપર લીક મા એક ઉમેદવાર દીઠ રૂપિયા 5 લાખમાં થવાનો હતો સોદો 2 ડીસે. સવારે આપી હતી આન્સર સીટ પી.એસ.આઈ પી.વી પટેલ અને મુકેશ ચૌધરીએ મંગાવી હતી આન્સર સીટ જયેશે બાયડના મનહર પટેલની સુચનાથી જવાબવહી પહોંચાડી હતી આમ યશપાલસિંહ સોલંકીએ આગળ આપી હતી જવાબવહી એક ઉમેદવાર દીઠ રૂપિયા 5 લાખમાં થવાનો હતો સોદો બાજુના બેલ આઇકોન

કોણ હતું પેપર લીક નું મુખ્ય સૂત્રધારક

લુણાવાડા નો યશપાલ સિંહ પેપર_લીક નો મુખ્યસુત્રધાર દિલ્લી ના સંપર્ક સૂત્રોપાસેથી જવાબવહી લાવવાનો હતો યશપાલ 1 ડીસે. રાત્રે 9 કલાકે દિલ્લીથી વડોદરા આવ્યો હતો યથપાલ શ્રી રામ હોસ્ટેલની રેક્ટર પાસે પહોંચી હતી જવાબવાહી રૂપાલ શર્માને જયેશ નામના વ્યક્તિએ આન્સર સીટ આપી હતી   બાજુના બેલ આઇકોન પર ક્લિક કરી મેળવો આપની આસપાસ તેમજ દેશ દુનિયાના દરેક

ચોરી થયેલ મોબાઇલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ચોરી થયેલ મોબાઇલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ ગઇકાલે

વિદેશી દારૂ ભરેલ કારોના કાફલાને કરોડોના મુદ્દામાલ સાથે ભરૂચ પોલીસની LCB ટીમ દ્વારા ફિલ્મી ઢબે ઝડપી પાડતી ભરૂચ LCB પોલીસ

livecrimenews@gmail.com

વિદેશી દારૂ ભરેલ કારોના કાફલાને કરોડોના મુદ્દામાલ સાથે ભરૂચ પોલીસની LCB ટીમ દ્વારા ફિલ્મી ઢબે ઝડપી પાડતી ભરૂચ LCB પોલીસ. આજ રોજ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે કેબલ બ્રિજ નજીકથી સવારના સમયે વિદેશી દારૂ ભરેલી 8 લક્ઝુરિયસ કાર સાથે 6 ખેપિયાઓને ઝડપી પડ્યા હતા. જેમા અંદાજીત ૨૫૦ પેટીથી વધુ દારૂનો જથ્થો પકડાયો

જાલી નોટના ગુન્હાઓમાં વોન્ટેડ મુખ્ય સુત્રધારને બિહારમાંથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. તથા એ.ટી.એસ. ગુજરાત

તળાજા તથા ઉમરાળા પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૧૬માં જાલી નોટના ગુન્હાઓમાં વોન્ટેડ મુખ્ય સુત્રધારને બિહારમાંથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. તથા એ.ટી.એસ. ગુજરાત વર્ષ ૨૦૧૬ માં ભાવનગર એસ.ઓ.જી. પોલીસે તળાજા તાલુકાના બાખલકા તથા ટાઢાવડ ગામે રેઇડ કરી (૧) કાળુભાઇ માધાભાઇ મોરી રહે. બાખલકા તા. તળાજા (૨) દિલીપભાઇ વિસાભાઇ ચૌહાણ રહે. ટાઢાવડ તા. તળાજા

તળાજા તાલુકાનું રાતાખડા ગામેથી પરપ્રાંતીય ઈંગલીશ દારૂની બોટલ નંગ ૭૭ કિંમત રૂપિયા ૭૭,૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડતી મહુવા DYSP સ્ક્વોડ

તળાજા તાલુકાનું રાતાખડા ગામેથી પરપ્રાંતીય ઈંગલીશ દારૂની બોટલ નંગ ૭૭ કિંમત રૂપિયા ૭૭,૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડતી મહુવા DYSP સ્ક્વોડ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી એલ માલ સાહેબ તેમજ મહુવા ડિવીઝનનાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ આપેલ સુચના કે પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિને સદંતર નેસ્ત નાબુદ કરવાની સુચના

ભાવનગર જિલ્લાના શિહોર ખાતે ગેરકાયદે સોનોગ્રાફી કરતાં ડો. રાજેશ્વરીબેન પાઠક ઝડપાયા

ભાવનગર જિલ્લાના શિહોર ખાતે ગેરકાયદે સોનોગ્રાફી કરતાં ડો. રાજેશ્વરીબેન પાઠક ઝડપાયા ભાવનગર;મંગળવાર; જીલ્‍લા પંચાયત-ભાવનગર જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી (PNDT) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એફ.પટેલ ની સુચના અન્વયે સબ ડિસ્ટ્રીકટ એપ્રોપ્રીએટ ઓથોરીટી અને તાલુકા હેલ્થ ઓફિસરશ્રી શિહોર ડો.પી.કે.સિંહની ટીમ ધ્વારા તા.૨૬/૦૩/૨૦૧૮ના રોજ ડીકોય સગર્ભાની મદદથી પી.સી એન્ડ પી.એન.ડી.ટી એકટ

પાલીતાણા મા ગારિયાધાર રોડ પર આવેલ શેત્રુંજય પૂલ ના બંધ પાસે થી મળી એક લાશ

બિગ બેકિંગ....... પાલીતાણા મા ગારિયાધાર રોડ પર આવેલ શેત્રુંજય પૂલ ના બંધ પાસે થી મળી એક લાશ યૂવક ની મ્રુત હાલતમાં મળી લાશ યૂવક ની ઉમર 28. થી 30 વર્ષ ની યૂવક એ આત્મા હત્યા કર્યા હોવા નૂ અનુમાન પોલીસ ધટના સ્થળે પહોચી તપાસ ચાલુ લોકો ના ટોળા ધટના

live crime news Effect Big Breaking વડોદરા આવકવેરા ના દરોડા.

LIVE CRIME NEWS Effect Live Crime ન્યૂઝ એ ગઈ કાલે જણાવેલ સમાચાર ને મહોર વડોદરાના જાણીતા જવેલર્સ CH ના શોરૂમ અને ઘર સહિત અનેક ઠેકાણે વહેલી સવારથી આવકવેરા ખાતાના અધિકારીઓના ધાડા ઉતર્યા..

મહેસાણા એરોડ્રામા છાપરામાંથી ગે.કા હથિયાર (બંદુક) સાથે એક ઈસમને પકડતી મહેસાણા એસ.ઓ.જી

મહેસાણા એરોડ્રામા છાપરામાંથી ગે.કા હથિયાર (બંદુક) સાથે એક ઈસમને પકડતી મહેસાણા એસ.ઓ.જી. મહેસાણા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય મંડલીક સાહેબનાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ તથા ગે.કા.હથિયારના કેસો શોધી કાઢવા સુચના કરેલ જે અનુંસંધાને આજરોજ તા.૧૩/૦૩/૧૮ ના રોજ એસ.ઓ.જી ઈ.પો.ઈન્સ શ્રી એમ.ડી.ચંપાવત તથા પો.સબ.ઇન્સ એચ.એલ.ચાવડા તથા એસ.ઓ.જી સ્ટાફના માણસો સાથે ઓફીસે

Top