ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના ઠાકોર અથવા કોળી સમાજના લોકોને અનેક પ્રકારના વ્યવસાય માટે લોન આપવામાં આવે છે ભાવનગર;ગુરૂવાર; ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના ઠાકોર અથવા કોળી સમાજના લોકો માટે અનેક પ્રકારના વ્યવસાય માટે લોન આપવામાં આવે છે જેની માહિતી જોઈએ તો- દુધાળા